શોધખોળ કરો

મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી નહીં, પશ્ચિમ બંગાળના રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી 

મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યા પછી રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચૂંટણી પંચ સામે ચૂંટણી લડી, જનાદેશ ચોરી થયો.
  • રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવા પર ધ્યાન.
  • ભાજપની પ્રથમ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મે.

મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યા પછી રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.  બંગાળની ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે રાજ્યપાલે આ નિર્ણય લીધો હતો. આ સમગ્ર નિર્ણય બંધારણીય પ્રક્રિયા અનુસાર લેવામાં આવ્યો હતો.

મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો

તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે (6 મે, 2026) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો "જનાદેશ નહીં પણ એક ષડયંત્ર" હતા. તેમણે વિપક્ષ "ઈન્ડિયા" ગઠબંધનને મજબૂત કરવા માટે રસ્તાઓ પર ઉતરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી.

મમતા બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે ચૂંટણી લડી ન હતી, પરંતુ ભાજપ માટે કામ કરતા ચૂંટણી પંચ સામે ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું, "મારા રાજીનામાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે અમારી હાર લોકોના જનાદેશને કારણે નહીં, પરંતુ એક ષડયંત્રને કારણે હતી. હું હારી નથી, હું લોકભવનમાં જઈશ નહીં. લગભગ 100 બેઠકો પર જનાદેશ ચોરી લેવામાં આવ્યો હતો, અને તેમના પક્ષનું મનોબળ ઓછું કરવા માટે મત ગણતરી જાણી જોઈને ધીમી કરવામાં આવી હતી."

બંગાળમાં થયેલી હાર બાદ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું, " ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ મને ફોન કરીને એકજૂટતા વ્યક્ત કરી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મારી સાથે વાત કરી."

આ પણ વાંચો- ‘TVK ને સરકાર માટે ન બોલાવવી જનાદેશનું અપમાન’, રાજ્યપાલની શરત પર DMK-MNM અને VCK નો વિજયને સાથ

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેમાં આશરે 4,000 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget