શોધખોળ કરો

West Bengal Municipal Election: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં TMC જીત તરફ, મમતાએ જનતાનો માન્યો આભાર

West Bengal Municipal Election: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો

West Bengal Municipal Election:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. બેનર્જીએ એમ પણ કહ્યું કે રાજ્યનું વહીવટીતંત્ર સામાન્ય લોકોના હિતમાં કામ કરવાનું ચાલુ રાખશે. મમતા બેનર્જીની ટીએમસી ચારેય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. જ્યારે ભાજપ તમામ નગર નિગમોમાં પાછળ છે. બંગાળમાં નગરપાલિકાની ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાઈ હતી.

જીત બદલ આભાર વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ફરી એકવાર મા, માટી, માનુષની આ જબરદસ્ત જીત છે. આસનસોલ, બિધાનનગર, સિલીગુડી અને ચંદનગોરના લોકોને નગરપાલિકાની ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારોમાં વિશ્વાસ અને વિશ્વાસ મૂકવા બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન. અમે અમારા વિકાસ કાર્યોને વધુ જોશ અને ઉત્સાહ સાથે આગળ ધપાવવા પ્રતિબદ્ધ છીએ.

પશ્ચિમ બંગાળના બિધાનનગર, આસનસોલ, ચંદ્રનગર અને સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આજે મતગણતરી ચાલી રહી છે.

કર્ણાટકમાં હિઝાબ વિવાદમાં અલ્લાહુ અકબરના નારા લગાવનારી મુસ્કાનને સલમાન ખાને આપ્યા 3 કરોડ રૂપિયા ? 

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે આજથી ફરીથી સ્કૂલ-કોલેજો શરૂ થઈ છે. થોડા સમય પહેલા હિજાબ વિવાદને લઈ એક વિદ્યાર્થીની કોલેજમાં અલ્લાહુ અકબરના નારા લગાવતી જોવા મળી હતી. ઔવેસીએ પણ આ યુવતીની ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં પ્રશંસા કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં સલમાન ખાને તેને 3 કરોડ રૂપિયા આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાત બીજી પોસ્ટમાં આમિર ખાન અને તુર્કી સરકારે મુસ્કાન ખાનને ડ રૂપિયા આપશે તેમ લખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, કોલેજ કેમ્પસમાં અલ્લાહુ અકબરના નારા લગાવવા બદલ સલમાન ખાન, આમિર ખાન અને તુર્કી સરકાર મુસ્કાન ખાનને 5 કરોડ રૂપિયા આપશે, સલમાન અને આમિર મળીને 3 કરોડ આપશે. જ્યારે તુર્કી સરકાર બે કરોડ આપશે. જોકે આ દાવો ખોટો છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ વાયરલ થઈ છે.

સલમાન ખાન કે આમિર ખાને પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તુર્કી સરકારે પણ આ સત્તાવર નિવેદન બહાર પાડ્યું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget