શોધખોળ કરો

એક્સ વાઈફની ઈન્સ્ટા રીલ જોઈ રહ્યો હતો પતિ, બીજી પત્નીને આવ્યો ગુસ્સો અને બ્લેડથી પ્રાઈવેટ પાર્ટ...

 એક વ્યક્તિ તેની એક્સ વાઈફની ઈન્સ્ટા રીલ જોવી ભારે પડી છે. આ કારણે તેની બીજી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે બ્લેડ વડે પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.

Wife Cuts Husband Genitals:    એક વ્યક્તિ તેની એક્સ વાઈફની ઈન્સ્ટા રીલ જોવી ભારે પડી છે. આ કારણે તેની બીજી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે બ્લેડ વડે પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. આ ચોંકાવનારી ઘટના આંધ્ર પ્રદેશના NTR જિલ્લાની છે. ઘટના બાદ પરિવારના સભ્યો યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા.  જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોએ સારવાર કર્યા બાદ યુવકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું કે પીડિત આનંદ બાબુ (26)ના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા.  પરંતુ અવારનવાર ઝઘડા થતા તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો.  ચાર વર્ષ પહેલા તેણે વરમ્મા  નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને એનટીઆર જિલ્લાના મપ્પલા ગામમાં રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે વરમ્મા તેની બીજી પત્ની હતી. 

વિડિયો જોતી વખતે પત્ની જોઈ ગઈ હતી

શનિવારે (22 જુલાઈ) સવારે વર્માએ જોયું કે તેનો પતિ આનંદ બાબુ મોબાઈલમાં વ્યસ્ત હતો. તેણે નજીક જઈને જોયું તો પતિ તેની એક્સ વાઈફના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈ રહ્યો હતો. આ જોઈને વરમ્માનો ગુસ્સો વધી ગયો અને આ પછી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. રોષે ભરાયેલી પત્નીએ પતિ પર બ્લેડ વડે હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો. આનંદ બાબુને તેની પૂર્વ પત્નીની ઈન્સ્ટાગ્રામ પર રીલ જોવી ભારે પડી ગઈ છે. 

યુવક હોસ્પિટલમાં દાખલ

પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા ચીસો સાંભળીને આસપાસના લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને જોયું કે આનંદના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું.  જેના કારણે તેને તાત્કાલિક નંદીગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે વિજયવાડા રીફર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે આનંદના પ્રાઈવેટ પાર્ટ પર ઊંડો ઘા છે. તબીબોએ બ્લેડ મારેલા  ભાગને ટાંકા લઈને ફરી જોડી દિધો હતો.  તબિયત સ્થિર થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget