શોધખોળ કરો

પૂર્વ આર્મીમેનના આપઘાત પર ભડક્યા અન્ના, ફરી આંદોલનની આપી ચીમકી

રાલેગણ સિધ્ધિમાં એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અન્ના હઝારેએ કહ્યું કે, તે ફરી એક વખત જંતર મંતર પર આંદોલન કરશે. આ આંદોલન કરવા પાછળના બે કારણ છે, એક તો લોકપાલ બિલને લઈને સરકાર આગળ કંઈ નથી કરી રહી અને બીજું આર્મીમેનને વન રેન્ક વન પેન્શન યોગ્ય રીતે નથી આપી રહી. તેમણે કહ્યું કે, ખુદનો પગાર વધારવામાં નેતાઓ જરાય મોડું નથી કરતા. અન્નાએ કહ્યું કે, નિવૃત્ત આર્મીમેને જંતર મંતર પર આંદોલન કર્યું હતું, અન્ના પણ આંદોલનમાં સામેલ થયા હતા, સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે OROP આપવામાં આવશે અને એવી જ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જો નિવૃત્ત આર્મીમેનને OROP આપવામાં આવ્યું હોત તો તે આપઘાત કરવા મજબૂર ન થાત. અન્નાએ ટકોર કરી કે નેતાઓને આર્મી જેવા જીવનનો અનુભવ કરાવવા માટે તેને એક સપ્તાહ માટે આર્મીની જેમ જ બર્ફીલા સિયાચીનના ગ્લેશિયલ પર મોકલી દેવા જોઈએ, ત્યારે તેને ખબર પડશે કે પેન્શન શા માટે જોઈએ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget