શોધખોળ કરો

Toxic Shock Syndrome: મહિલાઓ માટે જીવલેણ છે આ ટોક્સિન સિન્ડ્રોમ, જાણો તેના લક્ષણો

Toxic Shock Syndrome એક એવી બીમારી છે. જે સ્ટેફિલોકોક્સ ઓરિયસ અથવા સ્ટૈફ નામનો બેકટરિયા વધી જવાના કારણે થાય છે

ટોક્સિક શોક સિન્ડ્રોમ એક એવી બીમારી છે. જે સ્ટેફિલોકોક્સ ઓરિયસ અથવા સ્ટૈફ નામનો બેકટરિયા  વધી જવાના કારણે થાય છે. આ બેક્ટરિયા મહિલા શરીરમાં હોય છે. ટોક્સિન શોક સિન્ડ્રોમ સામાન્ય રીતે પિરિયડના સમયે મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે.  ખાસ કરીને આ તે મહિલામાં જોવા મળે છે જે ટૈમ્પોનનો ઉપયોગ કરે છે.

આ બીમારીના લક્ષણની વાત કરીએ તો તેમાં ઝડપથી બ્લડ પ્રેશર ઓછું થવા લાગે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી પહોચતું. જેના કારણે મોતનું જોખમ પણ રહે છે. આ બીમારી 2012માં એમરિકી મોડલ લોરન વાસેરને થઇ હતી. જેના કારણે તેમને પગ કપાવવો પડ્યો હતો.

ટોક્સિક શોક સિન્ડ્રોમને મેન્સ્ટુઅલ સ્પોન્જ, ડાયાફ્રામ અને સર્વાઇકલ  કેપ સાથે જોડવામાં આવે છે. બાળકના જન્મ આપ્યાંના તરત બાદ મહિલામાં ટોક્સિન શોકની શક્યતા વધી જાય છે. એવા પુરૂષો અને મહિલામાં જોવા મળે છે. જે ખુજલી, દાઝ્યાના અથવા અન્ય ઘા દ્રારા અથવા નકલી ઉપકરણ દ્રારા સ્ટેફ બેક્ટરિયાના સંપર્કમાં આવ્યાં હોય

ટોક્સિક શોક 19 વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારીના કારણે ફેફસાં,હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે. ટોક્સિન શોક સાથે જોડાયેલા લક્ષણોને નજર અંદાજ  ન કરવા જોઇએ અને તેના ઇલાજ માટે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

આ બીમારીના લક્ષણોના વાત કરીએ તો ભારે તાવ, બ્લડ પ્રેશર, ડાયરિયા, હથેળી અને પગના તળિયાની સ્કિન પર રેશિઝ આવવા,માંસપેશીઓમાં દર્દ,આંખ લાલ થવી, માથાનો દુખાવો, જો આપ પિરિયડ દરમિયાન ટૈમ્પોનનો ઉપયોગ કરતા હો અને આવા લક્ષણો મહેસૂસ થાય તો વિલંબ કર્યાં વિના મેડિકલ હેલ્પ લેવી જોઇએ.

આ બીમારીના કારણની વાત કરીએ તો  સ્ટૈફિલોકોકસ ઓરિયસ બેક્ટરિયા શરીરમાં એક રીતે ઝેર બનાવે છે. જેના કારણે ટોક્સિન શોક સિન્ડ્રોમ થાય છે. આ બેક્ટરિયા અનેક સ્ટેફ બેકટરિયામાના એક છે.  જે બર્ન થયેલા દર્દીમાં અથવા તો એવા લોકોમાં સ્કિન ઇન્ફેકશન પેદા કરે છે.જેની સર્જરી થઇ હોય. આ બીમારીનો ઇલાજ એન્ટીબાયોટિકસ દવાથી થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget