શોધખોળ કરો

દુનિયાના 10 સૌથી સુંદર દેશ કયા છે, આ લિસ્ટમાં ભારત કયા નંબર પર છે ? જુઓ રિપોર્ટ

World Happiness Report 2022ને સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી વિકાસ ઉપાય નેટવર્ક તરફથી જાહેર કરવામાં આવ્યો છે.

World Happiness Report 2022 - સંયુક્ત રાષ્ટ્ર તરફથી શુક્રવારે World Happiness Report 2022 (વિશ્વ પ્રસન્નતા સૂચી 2022) જાહેર કરી દેવામાં આવી છે. આમાં ભારતને 146 દેશોમાં 136 મુ સ્થાન મળ્યુ છે, જ્યારે ફિનલેન્ડ સતત 5 માં વર્ષે ટૉપ પર રહ્યું છે. World Happiness Report 2022ને સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી વિકાસ ઉપાય નેટવર્ક તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આમાં કૉવિડ-19 અને વિશ્વની અન્ય ઘટનાઓથી લોકો પર પડનારી અસર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યુ છે. 

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારતને 136 મુ સ્થાન -
રિપોર્ટ અનુસાર, ભારતને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 136માં સ્થાન મળ્યુ છે, જ્યારે વર્ષ 2021માં ભારતને 139માં સ્થાન મળ્યુ હતુ. આ વર્ષના રિપોર્ટમાં યૂરોપીય દેશ ફિનલેન્ડને ખુશ રહેવાના મામલામાં તમામ દેશોથી આગળ બતાવવામાં આવ્યો છે. આ પછી ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, નૉર્વે, ઇઝરાયેલને ટૉપ સ્થાન આપવામાં આવ્યુ છે. 

ભારતના પાડોશી દેશો આગળ - 
રિપોર્ટ અનુસાર લિસ્ટમાં પાકિસ્તાન 121માં સ્થાન પર છે, જ્યારે બાંગ્લાદેશ અને ચીન ક્રમશઃ 94 તથા 72માં સ્થાન પર છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને લોકો પોતાના જીવનથી સૌથી વધુ અપ્રસન્ન છે. તેમને આ લિસ્ટમાં અંતિમ સ્થાન પર જગ્યા મળી છે. આ પછી ઝિમ્બાબ્વે (144માં), રવાન્ડા (143માં), બોત્સવાના (142) અને લેસોથોને (141મું) સ્થાન છે. આ લિસ્ટમાં અમેરિકાને 16માં નંબર પર સ્થાન મળ્યુ છે. 

આ પણ વાંચો........ 

યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો

IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય

કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત

Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget