શોધખોળ કરો

વજન ઉતારવા માટે જિમ કે યોગ, શું છે વધુ કારગર, જાણો એક્સપર્ટે શું આપી સલાહ

આજના સમયમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન છે. દરેક લોકો સ્લિમ થવા ઇચ્છે છે. તો આ માટે જિમ કે, યોગ શું કરવું એ માટે કન્ફ્યુઝન હોય તો જાણીએ આ મામલે એક્સ્પર્ટ શું કહે છે.

Health:આજના સમયમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન છે. દરેક લોકો સ્લિમ થવા ઇચ્છે છે. તો આ માટે જિમ કે, યોગ શું કરવું એ માટે કન્ફ્યુઝન હોય તો જાણીએ આ મામલે એક્સ્પર્ટ શું કહે છે.

જિમ અને યોગ બંનેના અલગ અલગ ફાયદા છે.તે આપના પર નિર્ભર છે કે, આપ કયાં માધ્યમથી કયો લાભ લેવા ઇચ્છો છો. યોગ અને ધ્યાન દ્રારા શારિરીક અને માનસિક અનેક લાભ થાય છે.

યોગ શરીરના આંતરિક અંગો પર કામ કરે છે. યોગથી વ્યક્તિ ઉર્જાવાન અને તરોતાજા રહે છે. યોગ થકાવટથી છૂટકારો મેળવવામાં કારગર છે.યોગ ભૂખને વધારે છે. યોગ શારિરીક, માનસિક અને આધ્યાત્મિક લાભ પણ પહોંચાડે છે.જીમ બાદ લોકો થાક અનુભવે છે. જ્યારે યોગ બાદ આપ તરોતાજા મહેસૂસ કરશો

જો કે એક્સ્પર્ટનું માનવું છે કે, યોગથી શરીરના અંગો સ્વસ્થ રહે છે અને સારી રીતે કામ કરે છે પરંતુ તેની વજન સરળતાથી નથી ઘટાડી શકાતું. વજન ઘટાડવા માટે આપે કાર્ડિયો એક્ટિવિટી કરવી અનિવાર્ય છે.વજન ઉતારવા માટે રનિંગ, વોકિંગ, સાયક્લિંગ, દોરડા કૂદવા, ડાન્સ વગેરે પ્રવૃતિ કરી શકાય છે. જો કે સારા પરિણામ મેળવવા માટે ત્રણ દિવસ યોગ અને ચાર દિવસ કાર્ડિયો એક્ટીવિટી કરવી જોઇએ.

આ ત્રણ આસન પેટની ચરબી ઘટાડશે
ભુજંગાસનને કોબરા પોઝ પણ કહે છે. તે મેટાબોલિઝ્મને સુધારે છે.વજન ઉતારવામાં આ આસન ખૂબ જ ફાયદાકારક છે. ફેફસાં અને હાર્ટ બ્લોકેજમાં પણ આ આસન કારગર છે. માનસિક તણાવ પણ આ આસનથી દૂર થાય છે.

મંડૂકાસન  પણ ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે અને વજન ઉતારે છે. ખાસ કરીને મંડૂકાસનથી પેટ પર જામેલી ચરબી ધટે છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે, ગેસ એસિડીટીથી પણ છૂટકારો આપે છે.

પર્વતાસન શરીરના કામકાજને બહેતર કરનાર મુખ્ય આસન છે. આ આસન કરવાથી અંગોની કામ કરવાની ક્ષમતા વધે છે. આ આસન કરવાથી ખભા અને ગરદનનો દુખાવો દૂર થાય છે. પાંસળી પણ મજબૂત બને છે.આ એક એવું આસન છે. તેનાથી લોઅર બોડી ફેટ ઓછું થાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget