શોધખોળ કરો

Suicide case: NEETની પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ આ કારણે કરી લીધી આત્મહત્યા

કોટામાં છેલ્લા ચાર મહિનામાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ કોટામાં રહીને મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

Suicide case:કોટામાં છેલ્લા ચાર મહિનામાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ કોટામાં રહીને મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

કોટામાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થીનીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. તે છેલ્લા એક વર્ષથી કોટામાં રહેતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થી ખૂબ જ તણાવમાં હતો. તે મધ્યપ્રદેશના સાગરની રહેવાસી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ASI રામ સહાયે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તણાવના કારણે આત્મહત્યાનો મામલો લાગે છે. કેસની તપાસ ચાલી રહી છે.

જવાહર નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ રામ સહાયે જણાવ્યું કે કોટામાં NEETની તૈયારી કરી રહેલી 19 વર્ષિય વિદ્યાર્થિની કોટાના સાગરની રહેવાસી હતી. જ્યારે અમને માહિતી મળી, અમે તલવંડી હોસ્ટેલ પહોંચ્યા, જ્યાં વિદયાર્થિની   પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી. આજુબાજુના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને યુવતીને   હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

NEET UG ની પરીક્ષા 7મી મેના રોજ હતી

મળતી માહિતી મુજબ યુવતી  બીમાર રહેતી હતી અને  7મી મેના રોજ તેની NEET-UG પરીક્ષા પણ હતી. જેથી તણાવમાં  આપઘાત કર્યો હોવાની  શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. કોટામાં આત્મહત્યાની વાત કરીએ તો અહીં દર વર્ષે 12 થી 15 વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર આત્મહત્યા કરે છે. દર વર્ષે 1.5 લાખથી વધુ બાળકો અભ્યાસ માટે કોટા આવે છે. જેમાંથી કેટલાક તણાવમાં આવીને આત્મહત્યા કરે છે. યુપીના રહેવાસી અલી રાજાએ 14 જાન્યુઆરીએ ઝેર પી લીધું હતું. 15 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક યુવક (22)એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.કોટામાં છેલ્લા ચાર મહિનામાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ કોટામાં રહીને મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

19 જાન્યુઆરીએ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 29 જાન્યુઆરીએ વિજ્ઞાન નગર વિસ્તારમાં કોચિંગના વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 8 ફેબ્રુઆરીએ કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારના લેડમાર્ક સિટીમાં રહેતા બાડમેર (17)ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. 24 ફેબ્રુઆરીએ યુપીના બદાયુમાં  રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
'મનસ્વી રીતે સરકારી નોકરીના નિયમો બદલી શકાય નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'મનસ્વી રીતે સરકારી નોકરીના નિયમો બદલી શકાય નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાંSurat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
'મનસ્વી રીતે સરકારી નોકરીના નિયમો બદલી શકાય નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'મનસ્વી રીતે સરકારી નોકરીના નિયમો બદલી શકાય નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
શરદી-ઉધરસથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે આ સાત ફૂડ્સ
શરદી-ઉધરસથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે આ સાત ફૂડ્સ
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Myths Vs Facts: શું બ્લેક કોફી પીને ઝડપથી વજન ઘટાડી શકાય છે? જાણો શું છે હકિકત
Myths Vs Facts: શું બ્લેક કોફી પીને ઝડપથી વજન ઘટાડી શકાય છે? જાણો શું છે હકિકત
Embed widget