શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહેસાણાઃ 5 યુવક-યુવતીઓ સાથે કાર ખાબકી કડી પાસે આવેલી કેનાલમાં, એક યુવતીનો બચાવ
તરવૈયા અને ક્રેનની મદદથી કાર સાથે ડૂબી ગયેલા યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે.
મહેસાણાઃ કડી પાસે 5 યુવક-યુવતીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા. તરવૈયા અને ક્રેનની મદદથી કાર સાથે ડૂબી ગયેલા યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે.
હજુ ચાર યુવક-યુવતીઓ કેનાલમાં ડૂબેલા છે, જેમને શોધવાની કામગીરી ચાલું છે. મળતી વિગતો પ્રમાણે કડીની કરણનગર કેનાલમાં કાર ખાબકી છે. પરીક્ષા ફોર્મ ભરવા આવેલ નંદાસણના યુવાઓ કારમાં સવાર હતા. પોલીસ અને રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે દોડી આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion