શોધખોળ કરો

હેડ ક્લાર્ક પેપર કાંડઃ ઉત્તર ગુજરાતમાંથી વધુ 5ની ધરપકડ, અત્યાર સુધીમાં કેટલા આરોપીઓ પકડાયા?

હિંમતનગર, ઇડર અને પ્રાંતિજમાંથી પાંચ આરોપીઓને પકડ્યા છે. સંજય પટેલને ધાનેરાથી, ઇડરના વિરપુરમાંથી અક્ષય પટેલ અને વિપુલ પટેલ, હિંમતનગરના આકોદરામાંથી પ્રકાશભાઈ પટેલ અને ધીમેન પટેલને પકડ્યો હતો.

હિંમતનગરઃ હેડ ક્લાર્ક પેપરકાંડમાં રવિવારે ઉત્તર ગુજરાતમાંથી વધુ 5 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ તાલુકામાંથી પાંચ આરોપીઓને પકડીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ સિવાય જેમના 27મી ડિસેમ્બરે રિમાન્ડ પૂરા થઈ રહ્યા હતા તેવા 12 આરોપીઓને પણ વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતાં તેમને હિંમતનગર સબ જેલમાં મોકલી અપાયા હતા. 

નવા પકડાયેલા 5 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંગાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડની માંગણી પણ કોર્ટે ફગાવી હતી. અત્યાર સુધીમાં પોલીસ બે યુવતીઓ સહિત 28 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સૂત્રો અનુસાર છેલ્લા 24 કલાકમાં કૌભાંડમાં સંડોવાયેલા અને મુખ્ય સૂત્રધાર મનાતા જયેશ પટેલના ભાઈ સંજય પટેલને ધાનેરાથી, ઇડરના વિરપુરમાંથી અક્ષય પટેલ અને વિપુલ પટેલ, હિંમતનગરના આકોદરામાંથી પ્રકાશભાઈ પટેલ અને ધીમેન પટેલની રવિવારે મોડી સાંજે પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા નથી.

અગાઉ  27 ડિસેમ્બરે  જેમના રિમાન્ડ પૂરા થતાં હતા તે મુખ્ય સૂત્રધાર જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ સહિત કુલદિપકુમાર નલીનભાઇ પટેલ, ધ્રુવ ભરતભાઇ બારોટ, મહેશકુમાર કમલેશભાઇ પટેલ, ચિંતન પ્રવિણભાઇ પટેલ, દર્શન કિરીટકુમાર વ્યાસ, સુરેશ રમણભાઇ પટેલ, જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ, મહેન્દ્રભાઇ એસ પટેલ, રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ, રોનક મુકેશભાઈ સાધુ, દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર મળી કુલ 12 આરોપીને કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી બાકીની જમીન અરજીઓ નામંજૂર કરતાં તમામને હિંમતનગર સબજેલમાં મોકલી અપાયા હતા.

પકડાયેલા પાંચ આરોપી

સંજય પટેલને ધાનેરાથી, ઇડરના વિરપુરમાંથી અક્ષય પટેલ અને વિપુલ પટેલ, હિંમતનગરના આકોદરામાંથી પ્રકાશભાઈ પટેલ અને ધીમેન પટેલને પકડ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Embed widget