શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ ડાભલા ચાર રસ્તા પાસે ઇકો કારે બે મહિલાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે જ મોત
આજે વહેલી સવારે GJ-19 AM 0978 નંબરની ઇકો કારે બે મહિલાઓને અડફેટે લેતાં બંનેના કરુણ મોત નીપજ્યા છે. 108 અને પોલીસ સ્થળ પર હાજર છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મહેસાણાઃ ડાભલા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે GJ-19 AM 0978 નંબરની ઇકો કારે બે મહિલાઓને અડફેટે લેતાં બંનેના કરુણ મોત નીપજ્યા છે. 108 અને પોલીસ સ્થળ પર હાજર છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માત પછી ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે બંને મહિલાઓની લાશ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion