શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હિંમતનગરઃ ગઢોડા પાસેથી મળી આવી અજાણી યુવતીની લાશ, ઘટનાસ્થળે દોડી આવ્યા લોકો
અજાણી યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
![હિંમતનગરઃ ગઢોડા પાસેથી મળી આવી અજાણી યુવતીની લાશ, ઘટનાસ્થળે દોડી આવ્યા લોકો Unknown girl died body found from Himatnagar , police at spot હિંમતનગરઃ ગઢોડા પાસેથી મળી આવી અજાણી યુવતીની લાશ, ઘટનાસ્થળે દોડી આવ્યા લોકો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/13162652/himatnagar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગઢોડા પાસે અજાણી યુવતીની લાશ મળી આવી છે. અજાણી યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. લાશની નજીક થેલીમાં સરસામાન પડેલો મળી આવ્યો છે.
જોકે, યુવતીનું કુદરતી મોત કે પછી હત્યા એ દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)