શોધખોળ કરો

Breaking News: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ પોલીસે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના અન્ય નેતાઓની અટકાયત કરી છે.

MUMBAI : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં નેતા વિપક્ષ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની મુંબઇ પોલીસે ટકાયત કરી છે.  મુંબઈ પોલીસે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના અન્ય નેતાઓની અટકાયત કરી કારણ કે તેઓ રાજ્ય મંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની વિશેષ PMLA કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.  આ મામલો દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતાઓએ નવાબ મલિકના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

રાજ્યના લઘુમતી મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED)એ આ કાર્યવાહી કરી છે. EDની કાર્યવાહી બાદ ભાજપે મલિકના રાજીનામાની માંગ કરી હતી, હાલ નવાબ મલિક 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. મલિકના રાજીનામાને લઈને ભાજપ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યું છે. નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે ભાજપ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું.

દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના અન્ય ટોચના નેતાઓ બુધવારે આઝાદ મેદાનમાં NCP નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બપોરે મુંબઈ પોલીસે દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. ભાજપના નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે મેટ્રો સિનેમા પાસેથી બેરિકેડ પણ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ

Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ

Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીની શરણે | CongressBharuch Politics | મનસુખ વસાવાની સભામાં અચાનક સ્ટેજ પર ચઢી ગયો યુવક અને ગણાવી દીધી બધી સમસ્યાSaurashtra University | પરીક્ષાના એક કલાક પહેલા જ યુનિ.નું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહનો આરોપHeat Stroke Case| રાજ્યની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો

Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત

લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર

Google Drive:ગૂગલ ડ્રાઇવમાં આવશે સર્ચ ફિલ્ટર, સેકન્ડમાં મળી જશે કોઇ પણ ફાઇલ
Google Drive: ગૂગલ ડ્રાઇવમાં આવશે સર્ચ ફિલ્ટર, સેકન્ડમાં મળી જશે કોઇ પણ ફાઇલ
Embed widget