શોધખોળ કરો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આવ્યાં સામસામે, જાણો શું છે સમગ્ર મામલો

વિશ્વમાં એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ છે તો બીજી બાજુ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા પણ સામસામે આવી ગયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે 29માં દિવસે પણ યુદ્ધ શરૂ છે. વિશ્વમાં એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ છે તો બીજી બાજુ  ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા પણ સામસામે આવી ગયા છે. ઉત્તર કોરિયાએ આજે ​​સમુદ્ર તરફ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. જવાબમાં, આજે દક્ષિણ કોરિયાએ પણ મિસાઇલોનો બેરેજ એટલે કે  વિશાળ વિસ્તાર પર કેન્દ્રિત આર્ટિલરી બોમ્બાર્ડમેન્ટ છોડ્યો છે. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા આજે નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણના જવાબમાં તેણે મિસાઇલોનો બેરેજ છોડ્યો હતો.

સિઓલના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું,  "ઉત્તર કોરિયાના ICBM પ્રક્ષેપણના જવાબમાં, અમારી સેનાએ સંયુક્ત રીતે જમીન, સમુદ્ર અને હવામાંથી મિસાઈલો છોડી, જે જાપાનના સમુદ્રમાં 16:25 વાગ્યા આસપાસ પડી.

બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ
ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ મિસાઈલ જાપાનના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પડી છે. જાપાની સરકારે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ ઉત્તર કોરિયન ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) ગુરુવારે બપોરે દેશના ઉત્તરીય કિનારે પશ્ચિમમાં જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની અંદર ઉતરી હતી.

જાપાનના સંરક્ષણ રાજ્ય પ્રધાન માકોટો ઓનિકીએ જણાવ્યું હતું કે વર્તમાન વિશ્લેષણ સૂચવે છે કે બેલેસ્ટિક મિસાઈલ 71 મિનિટ માટે ઉડાન ભરી હતી અને લગભગ 15:44 વાગ્યે તે જાપાનના હોકાઈડોમાં ઓશિમા દ્વીપકલ્પથી લગભગ 150 કિમી પૂર્વમાં. જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર જાપાનના સમુદ્રમાં પાણીમાં પડી હતી. 

ઉત્તર કોરિયાનું 12મું પ્રક્ષેપણ
આ વર્ષે ઉત્તર કોરિયાનું આ 12મું પ્રક્ષેપણ હતું. ગયા રવિવારે ઉત્તર કોરિયાએ દરિયામાં શંકાસ્પદ શેલ છોડ્યા હતા. ઉત્તર કોરિયાના પાડોશી દેશોની સેનાઓનું કહેવું છે કે તે દેખીતી રીતે તેની શસ્ત્ર પ્રણાલીની ક્ષમતા વધારવા માંગે છે અને તે પ્રક્રિયા તેની સૌથી મોટી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM)ના પ્રક્ષેપણ પછી જ પૂર્ણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget