શોધખોળ કરો

નવા વર્ષમાં PM મોદીએ ખેડૂતોને આપ્યાં ખુશખબર કરી આ મહત્વપૂર્ણ જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાયની  10મો  હપ્તા તરીકે 10.09 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 20,900 કરોડ  ખાતમાં ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાયની  10મો  હપ્તા તરીકે 10.09 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 20,900 કરોડ  આપવાની જાહેરાત કરી છે. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ આપવાનું એલાન ર્યું હતું. વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન, વડા પ્રધાને લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી હતી, જેનાથી 1.24 લાખ ખેડૂતોને ફાયદો થયો હતો.

આ કાર્યક્રમમાં નવ મુખ્યમંત્રીઓ, વિવિધ રાજ્યોના અનેક મંત્રીઓ અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે નવા વર્ષ 2022ના પહેલા દિવસે લગભગ 10.09 કરોડ લાભાર્થીઓને લગભગ 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.  પીએમ-કિસાન કાર્યક્રમ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે PM-KISANનો 9મો હપ્તો ઓગસ્ટ 2021 સુધી બહાર પાડવામાં આવ્યો હતો. તાજેતરના હપ્તા સાથે, યોજના હેઠળ પૂરી પાડવામાં આવેલ કુલ રકમ આશરે રૂ. 1.8 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

શું છે પીએમ કિશાન યોજના

PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે, જે પ્રત્યેક 2000-2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે, એટલે કે વર્ષમાં ત્રણ વાર, 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.  આ યોજના દ્વારા નાણાં સીધા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર, 2018થી કાર્યરત છે. તે ભારત સરકાર તરફથી 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આ યોજના હેઠળ, ખેડૂત પરિવારોને વાર્ષિક 6000/- ની આવક સહાય આપવામાં આવે છે. આ યોજના માટે પરિવારની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget