શોધખોળ કરો

Lok Sabha Election 2024: રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા છે કરોડોના આસામી, પત્નીના નામે છે આટલી સંપત્તિ

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરૂષોતમ રૂપાલાની સંપત્તિ 9.48 કરોડની છે. જ્યારે દંપતિની કુલ સંપત્તિ 18.54 હોવાનો ઉલ્લેખ કર્યો છે.

Lok Sabha Election 2024:ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. ઉમેદવારી ફોર્મ સમયે ઉમેદવારોએ સોગંદનામામાં કુલ સંપત્તિનો પણ ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ પણ 16 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં સોંગદનાનામાં કરોડોની સંપતિનો ઉલ્લેખ કર્યો હતો.                             રાજકોટથી ભાજપ ઉમેદવાર પરષોતમ  રૂપાલાની  9.48 કરોડની સંપતિ છે. ઉમેદવારી ફોર્મ સમયે રજુ કરેલ સોગંદનામામાં સંપતિ જાહેર કરવામાં આવી છે  જેમાં તેમની સંપત્તિ 9.48 કરોડની હોવોનો ઉલ્લેખ છે. રૂપાલા દંપતિ  કુલ 18.54 કરોડની છે. રૂપાલાએ 5.79 કરોડની જંગમ મિલકત  દર્શાવી છે. રૂપાલાએ 3.34 કરોડથી વધુની સ્થાવર મિલકત પણ દર્શાવી.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા વિવાદ અને વિરોધથી ઘેરાયેલા છે. એક સંમેલનમાં તેમણે ક્ષત્રિય સમાજ માટે  કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે કરેલા નિવેદનના કારણે ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ સતત પરષોતમ રૂપાલા વિરોધ પ્રદર્શન કરી રહી છે. પરૂષોતમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ અને આ સમાજની સંસ્થાઓ સતત વિરોધ કરી રહી છે.                                                                                                                      

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના વિરોધમાં હિંમત નગર, રાજકોટમાં વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં પરષોતમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માટેની ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી હતી. જો કે વિરોધ અને વિવાદની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પરષોતમ રૂપાલાને મેદાને ઉતારવા અડગ છે. વિવાદ અને વિરોધની વચ્ચચે પરષોતમ  રૂપાલાએ ગઇકાલે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું અને જીતનો સંકલ્પ દોહરાવ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Embed widget