શોધખોળ કરો
500 કરોડ ડ્રગ્સ પ્રકરણના આરોપીનું રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોત, જાણો વિગત
પોરબંદરના 500 કરોડ ડ્રગ્સ પ્રકરણના આરોપીનું રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોત થયું છે.

રાજકોટ: પોરબંદરના 500 કરોડ ડ્રગ્સ પ્રકરણના આરોપીનું રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોત થયું છે. ઇરાનના બોર મહમદ સકીલ નામનો આરોપી રાજકોટ સેન્ટ્રલ જેલમાં હતો. 28 ફેબ્રુઆરી, 2019ના પોરબંદરના મધદરિયેથી ગુજરાત ATS દ્વારા 9 ઈરાનીને 500 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવીહતી. આરોપીનું પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયું હતું. મૃતક આરોપીનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
વધુ વાંચો





















