શોધખોળ કરો

ભાજપ અને કોગ્રેસને ટક્કર આપવા ગુજરાતની આ યુનિવર્સિટીની ચૂંટણીમાં ઝંપલાવશે આમ આદમી પાર્ટી

ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો નિર્ણય લીધો છે.

રાજકોટઃ ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટી હવે વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં પણ ઝંપલાવશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારી સફળતા મળી હતી.

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપ-કૉંગ્રેસના સભ્યો જ લડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણી લડશે.

ઈસુદાન ગઢવીએ ભાજપ કૉંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપ અને કૉંગ્રેસના સભ્યો માત્ર રાજકારણ કરવા જ આવે છે.  ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી પણ સેનેટ લડશે. આ માટે સેનેટ ચૂંટણીના ઈંચાર્જ તરીકે રાજભા ઝાલાની નિયુક્તિ કરવામાં આવી.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં અનેક લોકો ઓનલાઈન સાથે ઓફલાઈન ચૂંટણી થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર વગર ચૂંટણી થાય તેવા આમ આદમી પ્રયત્નો કરશે તેમ ઈસુદાને જણાવ્યુ હતું.

ઉત્તરપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? શું કહે છે C-Voter સર્વે

ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. લગભગ તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 400 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. ઉપરાંત સત્તામાં રહેલી ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. દરમિયાન એબીપી સી-વોટરે યુપીના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરે આ વખતે જનતા કોની સરકાર બનાવવાના મૂડમાં છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. 

Kangana Ranaut Statement: હવે દિલ્હી બીજેપીના આ નેતાએ કંગના રનૌતના નિવેદન પર નિશાન સાધ્યું, કહી આ મોટી વાત

Rahul Gandhi on Hindutva: રાહુલ ગાંધીએ કહ્યું- હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ, ભાજપ-આરએસએસની વિચારધારા ખતરનાક

India Tests Squad Against NZ: ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે બન્યો કેપ્ટન, આ નવા ખેલાડીને મળી તક

RBI Schemes: PM મોદીએ RBIની બે સ્કીમ લોન્ચ કરી, જાણો સામાન્ય રોકાણકારોને શું ફાયદો થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget