શોધખોળ કરો

રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત

ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા કોમેન્ટર સાથે કોઈ અજૂગતુ વર્તન કરાયું નથી. કોમેન્ટર દ્વારા 4 વખત અરવિંદ રૈયાણીના બદલે અરવિંદ પટેલે બોલાતા માત્ર ધ્યાન દોરાયું હતું.

રાજકોટ: રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરૂવારે રમાઈ રહેલી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન શરમજનક ઘટના બની છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન એક મહિલા એન્કર દ્વારા ઉપસ્થિત મહેમાનોમાં હાજર ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની અટક ખોટી બોલાઈ જતાં મહિલા સાથે ધારાસભ્ય રૈયાણી અને તેના સાથી કોર્પોરેટર પીપળિયાએ અભદ્ર વર્તન કર્યું હતું. રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત મહિલાને સ્ટેજ પરથી નીચે બોલાવી બેફામ ગાળો ભાંડી હતી. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત ગુરૂવારે રાત્રે રાજકોટ-અમદાવાદ વચ્ચે મેચ હતી. આ મેચને જોવા માટે ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તૃપ્તી શાહ નામની મહિલા એન્કરિંગ કરી રહી છે. ગુરુવારની મેચ માટે મહેમાનોની યાદી તૈયાર થઈ હતી અને તે યાદી મુજબ એન્કર તૃપ્તી શાહે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સરનેમ રૈયાણીના બદલે પટેલ બોલી જતાં ધારાસભ્ય રૈયાણી અને વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળિયા તૃપ્તી પર ગુસ્સે થયા હતાં. બન્નેએ તૃપ્તી શાહને સ્ટેજ નીચે બોલાવી તેની સાથે બહુ જ અભદ્ર વ્યવહાર કર્યો હતો. રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત જોકે વિવાદ વધતા જોઈ ત્યાં હાજર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને અન્ય આગેવાનો દોડ્યા થયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ વિવાદ વધતા અને ભૂલ સમજાતા બીજા દિવસે શહેર ભાજપના ટોચના આગેવાનોએ મહિલા એન્કર પાસે માફી માગી હતી. જોકે તૃપ્તી શાહ આ સમગ્ર ઘટનાથી હચમચી ગઈ હતી. અને ટૂર્નામેન્ટ અધવચ્ચેથી જ છોડીને અમદાવાદ જવા નીકળી ગઈ હતી. રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા કોમેન્ટર સાથે કોઈ અજૂગતુ વર્તન કરાયું નથી. કોમેન્ટર દ્વારા 4 વખત અરવિંદ રૈયાણીના બદલે અરવિંદ પટેલે બોલાતા માત્ર ધ્યાન દોરાયું હતું. મારા હિતશત્રુઓ દ્વારા મને ખોટી રીતે બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget