શોધખોળ કરો

રાજકોટઃ મવા રોડ પર ફ્યુઝન સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 1 સંચાલક સહીત 4 મહિલાની ઘરપરકડ

રાજકોટઃ રાજ્યમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. ક્રાઇમબ્રાંચે નાનામવા રોડ પર આવેલ ફ્યુઝન સ્પામાં રેડ કરી હતી જેમા સ્પાના સંચાલક સહીત 4 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના મેટ્રો શહેરોમાં સ્પાની આડમા મોટા પ્રમાણમાં દેહવ્યાપાર થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરમાં પણ સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપરના અડા ઝડપાઇ ચુક્યા છે. મેટ્રો શહેરોમાં સ્પાની આડમાં ચાલી રહેલા આ કૂંટણખાના કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે, તે એક મોટો પ્રશ્ન છે. પોલીસ આ અનૈતિક ધામોને સંપૂર્ણ બંધ કરાવવામાં કેમ નિષ્ફળ ગઇ છે. અમુક સમયાંતરે આ પ્રકારના કેસ નોધીને બાકીના દિવસોમાં કેમ આંખ આડા કાન કરવામાં આવે છે. શુ આમ કરવું પોલીસની ટેવ બની ગઇ છે.?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા

અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

Embed widget