શોધખોળ કરો

Rajkot: ધોરાજીમાં થ્રેસરમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત, દાહોદથી મજૂરી કરવા સૌરાષ્ટ્ર આવેલા પરિવાર પર આભ ફાટ્યું

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં થ્રેસરમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. ધોરાજી પંચનાથ મંદિર બાજુમા આવેલ વાડીમાં થ્રેસર ચાલી રહ્યું હતું. દાહોદના રહેવાસી મંજૂરી કામ અર્થ વાડીમાં કામ કરી રહ્યા હતા.

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં થ્રેસરમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. ધોરાજી પંચનાથ મંદિર બાજુમા આવેલ વાડીમાં થ્રેસર ચાલી રહ્યું હતું. દાહોદના રહેવાસી મંજૂરી કામ અર્થ વાડીમાં કામ કરી રહ્યા હતા. ગીતાબેન સુરેશ ભાઈ પાંડોળ નામના મહિલાનું મોત નિપજ્યું છે. થ્રેસરમાં કામ કરતી વખતે સાડીનો છેડો આવી જતા ગળેફાંસો લાગી જતા ગીતાબેનનું મોત નિપજ્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ અર્થ ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અરેરાટી મચી જવા પામી છે.

વાઘોડિયાની સીમમા માનવ કંકાલ મળી આવતા ખળભળાટ

 વાઘોડિયાના રુસ્તમપુરા નજીક કછાટા ગામની સીમમા માનવ કંકાલ મળી આવ્યું છે. ખેતરના શેઢા પાસે વરસાદી કાંષ નજીક અજાણ્યુ ડિકંમ્પોઝ માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતર માલીકે કંકાલ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. કંકાલ પર શર્ટ અને પેન્ટ જોતા પુરૂષનુ કંકાલ હોવાનુ તારણ છે. વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસ, ડોક્ટરની મેડ્કલ ટીમ અને FSL ઘટના સ્થળે પહોંચ્યા હતા. અજાણ્યો પુરૂષ કોણ હશે એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ડિકંમ્પોઝ કંકાલના હાડકા છૂટા પડી ગયા હતા. પેન્ટના ખીસ્સામાંથી માચીસ,  તમાકુ અને સો રુપીયાની નોટ મળી આવી છે. રાત્રી પશુઓ દ્વારા કંકાલને ઘટના સ્થળેથી 20 ફુટ દુર ખસેડ્યુ હોવાનું અનુમાન છે.  પોસ્ટ મોર્ટંમ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે. ઘટનાની જાણી થથા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. 

ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપી પકડાયા

 ભાવનગરમાંથી પ્રકાશમાં આવેલા ડમી ઉમેદવાર કાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે, પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, આ આરોપી પકડાયા બાદ કુલ આરોપીનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે. ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત 3 આરોપીઓ પકડાયા છે.  ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદમાંથી એક આરોપી અને અન્ય 2 તપાસમાં ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો 50એ પહોંચ્યો છે. 36 આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget