શોધખોળ કરો

Rajkot: રાજકોટના નામાંકિત ડોકટરનું ડેન્ગ્યુ બાદ મોત, તબિબોમાં ઘેરા શોકની લાગણી

રાજકોટ: કોરોનાની અસર હજુ જોવા મળી રહી છે ત્યાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના નામાંકિત ડોકટરનું ડેંગ્યુ બાદ મોત થયું છે.

રાજકોટ: કોરોનાની અસર હજુ જોવા મળી રહી છે ત્યાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના નામાંકિત ડોકટરનું ડેંગ્યુ બાદ મોત થયું છે. ડો.શાંતિલાલ મોરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ડેન્ગ્યુ થયા બાદ ડો. શાંતિલાલ મોરીની સારવાર ચાલી રહી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. ડો.શાંતિલાલ મોરીના અચાનક નિધનથી રાજકોટના ડૉક્ટરોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મોટી જાહેરાત

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. આ અવસરે રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાતમાં  ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે. 

રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હોવાની માહિતી સીએમ ભુપેન્દ્ર પટેલે કરી છે. આ નિયમ લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને શુભકામના

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વધુમાં કહ્યું કે,  ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. દરેક રાજ્યમાં દરેક નાગરિકો માટે સંવિધાન એક હોય. રામ જન્મ ભૂમિ નારા, ૩૭૦ કલમના નારા અને કોમન સિવિલ કોડનો નારો લગાવતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને શુભકામના કે એમને આ જાહેરાત કરી. કમિટીની રચના જલ્દી કરવામાં આવશે. કોઈ મારપીટ કરી હોય તો બધાને એક કાયદા લાગુ પડે પણ મિલકતની વાત આવે ત્યારે છોકરીને મિલકત આપવી ના આપવી એવી દુવિધા. 

એક ભારત શ્રેષ્ઠ ભારત

પ્રધાનમંત્રી એક વાત સામે આવી એક ભારત શ્રેષ્ઠ ભારત. પહેલા મત ભેદ થતાં. અત્યાર સુધીમાં જીએસટી સહિતના બધા નિયમ સર્વાનુમતે લેવામાં આવ્યા છે. આજ રાજ્ય સરકાર મનમાં કોઈ વાત આવે ત્યારે સીધી રીતે અમલ ન કરી શકે. એક કાનૂન લાગુ કરવાથી એક સમાન અધિકારની ઘોષણા કરવામાં આવી. દેશમાં કડી આગળ વધારવાનો શ્રેય ગુજરાતને મળશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવવામાં આવશે. જ્યારે કમિટીમાં 4 સભ્ય હશે. આ એક અલગ પ્રકારનો નિર્ણય છે. સિવિલ ડીસબ્યુટને ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક સાંપ્રદાયિક અધિકાર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget