શોધખોળ કરો

સીંગતેલના ભાવમાં રૂપિયા 45નો ઘટાડો, સીંગતેલના ભાવમાં 1 મહિનામાં 375 નો ઘટાડો નોંધાયો

રાજકોટઃ દિવાળીના તહેવાર આડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ લોકો માટે રાહતના સમાચાર છે. સીંગતેલના ડબ્બામાં રૂપિયા 45નો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક થતા તેલના ડબ્બામાં રૂપિયા 45નો ઘટાડો થયો હતો. છેલ્લા 8 દિવસમાં તેલના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. અને એક મહિનામાં તેલના ભાવમાં 375 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તહેવાર સમયે સીંગતેલના ભાગવામાં ઘટાડો થતા લોકો રાહત અનુભવશે. આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારુ જતા મગફળીની આવકમાં વધારો થયો છે. આ પહેલા સીંગતેલમાં સતત વધારાને લીધે સામાન્ય લોકોની પહોંચની બહાર થઇ ગયું હતું. સીંગતેલના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને થોડી રાહત જરૂર થશે. આ પહેલા મગફળીની આવક ઘટતા તેમજ સંગ્રહખોરીના લીધે તેલના ભાવામાં સતત વધારો થયો હતો. જેમા મગફળીની કૃત્રિમ માંગ ઉભી કરીને આ ભાવ વધારો કરવામાં આવતો હોવાની નિષ્ણાતો માની રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget