શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

સૌરાષ્ટ્ર  અને કચ્છના  વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.

રાજકોટ:  સૌરાષ્ટ્ર  અને કચ્છના  વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ સરકાર દ્વારા કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી,  જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.

અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ વરસ્યો હતો. કચ્છ, પાટણ અને મોરબીમાં, આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સીઝનનો અત્યાર સુધી 105 ટકા વરસાદ નોંધાયો છે.  આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. 

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.  રેસકોર્ષ રીંગરોડ,યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ,કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ પર  ભારે વરસાદ વરસ્યો છે.  શહેરના મવડી વિસ્તાર,150 ફૂટ રીંગ રોડ, મોટા મવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદનું આગમન થયું છે.  શહેરના સામા કાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 

રાજકોટ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ

રાજકોટ શહેરમાં અંદાજે 50 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ  વરસાદ વરસી રહ્યો છે. શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.  ગોંડલ તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.  રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ વરસાદી માહોલ છે. જેતપુરમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget