શોધખોળ કરો
Advertisement
જામનગરના મેયર-ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તરીકે કોની થઈ વરણી? જાણો વિગત
જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી , ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસ રાણીની વરણી કરવામાં આવી છે.
જામનગરઃ આજે સુરત પછી જામનગરના મેયર અને અન્ય પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી , ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસ રાણીની વરણી કરવામાં આવી છે.
સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement