શોધખોળ કરો

જૂનાગઢઃ એક યુવતીને પતિ ઉપરાંત બબ્બે યુવકો સાથે હતા સંબંધ, બીજા પ્રેમી સાથે ભાગી ગઈ ને આવ્યો ધાર્યો ના હોય એવો ટ્વિસ્ટ..

પોલીસ તપાસમાં બહાર આઈવેલી વિગતો પ્રમાણે સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો.

જૂનાગઢઃ જૂનાગઢમાં પરિણિત યુવતીએ એક યુવક સાથે સંબંધો હોવા છતાં બીજા યુવક સાથે સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે ભાગી ગઈ હતી. પ્રેમીને આ વાતે ગુસ્સો આવતાં તેણે પ્રેમિકાની જાહેરમાં હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે જણાવ્યા મુજબ જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-૨માં રહેતી ભાવનાબેન ભગવાનજીભાઈ કોળી (ઉ.વ. 37) નામની યુવતી સોમવારે બપોરે એક દુકાને શાકભાજી લેવા માટે આવી હતી, ત્યારે પાછળથી આવી ચડેલા લાઠીના સંજય પ્રવીણભાઈ ગોસ્વામીએ છરી વડે હુમલો કર્યો હતો. તેણે  આડેધડ ઘા ઝીંકી દેતા ભાવના સ્થળ પર જ નીચે ઢળી પડી હતીઅને મોતને ભેટી હતી. સંજય ગોસ્વામી ભાગવાના બદલે સ્થળ પર ઉભો રહ્યો હતો.  હત્યાની જાણ થતાં દોલતપરા ચોકીથી મહિલા પીએસઆઈ વી.આર.ચાવડા સ્થળ પર દોડી આવી સંજયના હાથમાંથી છરી આંચકી લઈને તેને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આઈવેલી વિગતો પ્રમાણે સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો.  ભાવનાના લગ્ન થઈ ગયા હતાં છતાં બંને વચ્ચે સંબંધો હતા. છ વર્ષ ભાવનાને બીજા પુરૂષ સાથે પણ સંબંધ બંધાયા હતા અને 9 મહિના પહેલાં  અન્ય કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સંજય ત્યારથી ભાવનાને શોધતો હતો, અને તે જૂનાગઢ રહેતી હોવાની જાણ થતા તેની હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ભાવનાને સંતાનમાં 13 વર્ષની દીકરી, 9 વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે. મોટા બંને સંતાન તેના   પતિ સાથે રહે છે, જયારે નાની દીકરી તેની સાથે રહેતી હતી.

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget