શોધખોળ કરો

Rajkot : પેસેન્જર ભરેલી ખાનગી બસને જેતપુર NH પર નડ્યો અકસ્માત, લોકોની નીકળી ગઈ ચીસો

ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી. સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી. 

રાજકોટ: જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી. સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી. 

ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યા. નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ 108 સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર 10 થી 15 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Anand: બોરસદમાં પેસેન્જર ભરેલી બસ ધડાકા સાથે ઘૂસી ગઈ ઘરમાં, જુઓ સીસીટીવી

આણંદઃ બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ધુસી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. મકાનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. જોકે, આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બસનો અકસ્માત જોઇ શકાય છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget