શોધખોળ કરો
Advertisement
Morbi : યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીના ઘરમાં માણતાં શરીર સુખ ને પતિ જોઈ ગયો, પતિને મારીને ક્યાં દાટી દીધો ?
પતિને મારી નાખીને મૃતદેહને પ્રેમીના ઘરની પાછળ દાટી દીધી હતી. પતિની હત્યા કર્યા બાદ જમીનમાં ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો હતો.
મોરબીઃ મોરબીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. પતિને મારી નાખીને મૃતદેહને પ્રેમીના ઘરની પાછળ દાટી દીધી હતી. પતિની હત્યા કર્યા બાદ જમીનમાં ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગત રાત્રીના પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે હત્યા અને પુરાવા નાશ કરવા અંગે ગુન્હો દાખલ કર્યો છે. મૃતક શૈલેષ અગેચાણીયાના બહેને બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી થે, આરોપી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અને પ્રેમી જુમા માજોઠી સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement