શોધખોળ કરો

CM રૂપાણીની રાજકોટ મુલાકાત વચ્ચે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આજે વધુ 28 પોઝિટિ કેસ નોંધાતા ખળભળાટ? જાણો

સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બનતી જાય છે ત્યારે મોરબી આજે ફરી કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં મોરબી જિલ્લામા વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કોરોના સ્થિતિ બેકાબૂ છે જોકે આજે મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો હતો. એક જ દિવસમાં કોરોનાનો વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બનતી જાય છે ત્યારે મોરબી આજે ફરી કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં મોરબી જિલ્લામા વધુ 28 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે આ અંગે હજુ સુધી જાહેર કર્યું નથી. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે. આરોગ્ય વિભાગને પૂછવામાં આવતાં જબાવ આપવા તૈયાર નથી. ફોન કરવા છતાં પણ આરોગ્ય વિભાગ સત્તાવાર આંકડા જાહેર કરવામાં ઢીલ કરે છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget