શોધખોળ કરો

પોરબંદરઃ હેતલ અને હત્યારા લખમણ વચ્ચે ક્યારે ગાઢ સંબંધો બંધાયા? લખમણની પત્નીને ખબર પડી ને..

આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હતો.

પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. શંકાને આધારે લખમણને પકડીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. આરોપીની વિગતવાર પૂછપરછ કરતા આ ટ્રિપલ મર્ડરનું કારણ જાણવા મળેલ કે, આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હોય જે બાબતની જાણ લખમણ ઓડદેરાની પત્ની મજુંબેનને થતા છેલ્લા બે વર્ષથી મજુંબેન અને આરોપી લખમણ ઓડદેરા વચ્ચે આ બાબતે અવાર-નવાર બોલા-ચાલી અને ઘરમાં કંકાસ થતો હતો. ઘણીવાર મજુંબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી. છેલ્લા વીસેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મજુંબેન તથા હેતલબેન વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલ. આ સમયે હેતલબેને આરોપીના પત્ની મજુંબેનને ધાકધમકી આપલે હોય જે વાત મજુંબેને તઓેના પતિને કરતા આ બાબતની દાજ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કીર્તિભાઇને મારી નાખવા સારૂ પ્રીપ્લાન કરેલ હોય જેથી આરોપીને પોતાને દારૂની ભઠ્ઠીની હકકકત છે તેવુ નાગાભાઇ દ્વારા હેતલબેને જણાવી મરણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ભાંગવા સારૂ સાથે લઇ જઇ, તકનો લાભ લઇ આ ક્રૃર-હત્યાને અંજામ આપેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત

Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ

દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત

47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ

માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ

Embed widget