શોધખોળ કરો

Rajkot : અડધી રાતે એવું તો શું થયું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા? હત્યા પછી શું કર્યું?

રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે.  રાત્રે 3 વાગે બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 

Rajkot : અડધી રાતે પત્ની સાથે પત્ની સાથે તકરાર થયા પછી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે.  રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 

મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે. 

Mehsana : યુવતીએ 60 વર્ષના વૃધ્ધને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ, શરીર સુખ માણ્યા પછી બંને કારમાં ઘરે જવા નિકળ્યાં ને.......

મહેસાણાઃ સતલાસણાના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખની ખંડણી માગનારા ભાભર અને સાંતલપુરના 2 શખ્સોને સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી ઝડપી લીધા હતા. જોકે, વૃદ્ધને ફસાવનારી યુવતી સહિત 5 શખ્સો પોલીસને જોઈ ઈકો લઈ ભાગી ગયા હતા. પોલીસે આ પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ તેમનો ભૂતકાળ પણ ખંગાળવામાં આવી રહ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સોનલ પંચાલ નામની યુવતીએ સતલાસણાના 60 વર્ષીય વૃદ્ધને ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. અવાર નવાર ફોન પર વાત કર્યા બાદ વૃદ્ધને દાંતા હાઈવેના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઇ યુવતીએ મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી ગેસ્ટ હાઉસથી નીચે ઉતરી ઈકોમાં બેસેલા તેના સાગરિતોને બોલાવ્યા હતા.

યુવતી અને અન્ય 6 શખ્સો વૃદ્ધનું ઈકોમાં અપહરણ કરી ધોકા વડે માર મારી દુષ્કર્મના ખોટો કેસ ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. આથી વૃદ્ધે તેમના જમાઇને વાત કરતાં તેમણે સતલાસણા પોલીસને જાણ કરી હતી. આથી સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી વૃદ્ધને છોડાવી હનીટ્રેપ ગેંગના 2 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે, યુવતી અને 4 શખ્સો પોલીસને જોઈને ડીસા તરફ ભાગી ગયા હતા. સતલાસણા પોલીસે ધરપકડ કરાયેલા 2 સહિત 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા બે આરોપીઓ
1. ચાવડા (ઠાકોર) વશરામજી તેજાજી હામતજી (રહે. મીઠા, તા.ભાભર)
2. ઠાકોર તેજમલજી લવીંગજી જેસંગજી (રહે. ઝઝામ, તા.સાંતલપુર)

3. ભરતજી રતાજી (રહે. મીઠા, તા.ભાભર)
4.ઠાકોર ભરતજી (અસાણા, તા.ભાભર)
5. ઠાકોર વિષ્ણુજી (રહે. મોનપુરા (અસાણા)
6. હરેશ તુરી (રહે. મીઠા, તા.ભાભર)
7. સોનલ પંચાલ

સતલાસણા પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર વૃદ્ધના દીકરા અને જમાઈએ વૃદ્ધનું અપહરણ કરી પૈસાની માંગ કરી હોવાનું સતલાસણા પોલીસને કહ્યું હતું. આથી ખેરાલુ અને સતલાસણા પોલીસની બે ટીમો બનાવી વૃદ્ધનું લોકેશન શોધતાં દિયોદર બોલતું હતું. જ્યારે પૈસા લઈને પાલનપુર એરોમા સર્કલ બોલાવ્યા હતા. જ્યાંથી પોલીસે વૃદ્ધને છોડાવ્યા હતા. બપોરે 3 વાગે અપહરણ કરાયેલા વૃદ્ધને રાત્રે 11 વાગ્યે છોડાવી લીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Shaktisinh Gohil | 'પરેશભાઈ ચૂંટણી લડવા નથી આવ્યા', શક્તિસિંહે કેમ આવું કહ્યું?Chaitar Vasava | ચૈતર વસાવાને મોટી રાહત, કોણે જાહેર કર્યું સમર્થન?Bhavnagar News । ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, આખલોલ જકાતનાકા પાસે સર્જાયો અકસ્માતRajkot Politics । રૂપાલાના વિરોધમાં ધોરાજી ભાજપમાં મોટો ભડકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Lok Sabha Election 2024: રજનીકાંતથી લઈને કમલ હાસન સુધીના આ ફિલ્મી સ્ટારોએ કર્યું મતદાન
Lok Sabha Election 2024: રજનીકાંતથી લઈને કમલ હાસન સુધીના આ ફિલ્મી સ્ટારોએ કર્યું મતદાન
Exclusive: ભારતે ફિલિપાઇન્સને સોંપી બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ
Exclusive: ભારતે ફિલિપાઇન્સને સોંપી બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
Embed widget