શોધખોળ કરો

Rajkot : સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ કરી લીધો આપઘાત, તો પતિએ ભર્યું એવું પગલું કે જાણીને ચોંકી જશો

પત્ની બાદ પતિએ પણ આપઘાત કર્યો. પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કર્યો. રાંદરડા તળાવમાંથી લાપતા પતિની લાશ મળી આવી છે. શુક્રવારના રોજ પત્નીની લૌકિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારથી પતિ લાપતા હતો.

રાજકોટઃ શહેરમાં પત્ની બાદ પતિએ પણ આપઘાત કર્યો. પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કર્યો. રાંદરડા તળાવમાંથી લાપતા પતિની લાશ મળી આવી છે. શુક્રવારના રોજ પત્નીની લૌકિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારથી પતિ લાપતા હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં પત્નીના મોત પછી પતિ એકાએક લાપતા થયા પછી આજે પતિની રાંદરડા તળાવમાંથી લાશ મળી આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતી પત્ની શિતલ ચનિયારાની ગત ૧૩ તારીખે શાપર નજીકથી  એસિડ પીધેલી હાલતમાં મળી આવેલ અને સારવારમાં મોત થયેલ. શુક્રવારે પત્નીની ધાર્મિક વિધિ પૂરી થયા બાદ શનિવારે સવારે ધરે મહેશ ચનીયારા લાપતા થઈ ગયો હતો.

યુવકના પરિવારજનોએ થોરાળા પોલીસને જાણ કરી હતી. આજ રોજ રાંદરડા તળાવમાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા લાશ ગુમ થયેલા મહેશ ચનિયારાની નીકળી. પત્નીના વિયોગમાં આપઘાત કરી લીધા હોવાનું પ્રાથમિક તારણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget