શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ડે. મેયરની તબિયત અચાનક લથડી, ચક્કર આવતા પોતાની ચેમ્બરમાં જ પડી ગયા
ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાની તબિયત અચાનક જ લથડી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટઃ ભાજપના નેતા અને રાજકોટ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાની તબિયત અચાનક જ લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેઓ પોતાની ચેમ્બરમાં ચક્કર આવતા પડી ગયા હતા. અશ્વીન મોલિયા વોર્ડ નંબર-4ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર છે. તેમજ શ્રીલેઉવા_પટેલ_સમાજ(બેડીપરા)ના ટ્રસ્ટી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion