શોધખોળ કરો

Rajkot: પિતાએ મોબાઇલ લેવાની ના પાડતાં બાળકી ઘરેથી રિસાઈને નીકળી ગઈ, હોટલના કર્મચારીએ કર્યું એવું કે....

Rajkot News: હોટલના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છાત્રાની મજબૂરીનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. હોટેલમાં આ કૃત્ય આચરતા ગૌતમની સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી છે.

Rajkot News: રંગીલા રાજકોટમાં લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી બાળા છાત્રા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પિતાએ મોબાઈલ લેવાની ના પાડતાં રિસાઈને છાત્રા ઘરેથી નીકળી ગઈ હતી. હોટલના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છાત્રાની મજબૂરીનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. હોટેલમાં આ કૃત્ય આચરતા ગૌતમની સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી છે.

રાજકોટમાં માસૂમ બાળકી સાથે અડપલાની ઘટના પણ સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી સાથે પાડોશી શખ્સે કર્યા શારીરિક અડપલા કર્યા હતા. પાલતું બિલાડી અગાસીએ જતાં બાળકી લેવા માટે ગઈ હતી, જ્યાં પાડોશમાં રહેતા શખ્સે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા માતા ઉપર આવ્યા હતા, જેથી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.માતાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે એઝાજ અંસારી નામના આરોપીની અટકાયત કરી હતી.

ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન સામે પડતું મૂક્યું

ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. સિહોર નજીકના રાજપરા ગામે યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. બંને મૃતક સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને સગીર પ્રેમી પંખીડા એક જ ગામના હોવાનું સામે આવ્યુ છે. બંનેની લાશને પીએમ અર્થે સિહોર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના જરોદ પાસે આમલીયારા ગામમાં રહેતી યુવતી રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ ગયા બાદ તેની લાશ સમા કેનાલમાંથી મળી હતી.  આમલીયારા ગામમાં રહેતી ૧૯ વર્ષની પ્રેરણા ખરગપાલ શર્મા આજવારોડ ખાતે આવેલી નિર્મલા ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં દોઢ વર્ષથી નોકરી કરતી હતી. ત્રણ દિવસ પહેલા નોકરી પર જવા માટે નીકળ્યા બાદ પરત ફરી ન હતી જેથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો નહી મળતાં જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રેરણા ગુમ થઇ હોવાની ફરિયાદ આપવા ગયા હતાં પરંતુ ત્યાંથી પોલીસે શહેર પોલીસમાં પરિવારજનોને મોકલતા બાપોદ પોલીસે ગુમ થઇ હોવાની નોંધ કરી હતી. દરમિયાન સમા કેનાલમાંથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશની ઓળખ માટે ફતેગંજ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતાં તેની જાણ પરિવારને થતાં પરિવારના સભ્યો લાશને ઓળખવા માટે દોડી ગયા હતાં અને પ્રેરણાની લાશને ઓળખી કાઢી હતી. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતાં કે મૃતકની એક યુવાન સાથે મિત્રતા હતા અને તેની સાથે તે ગયા બાદ આ ઘટના બની હોવાની શંકા છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Embed widget