શોધખોળ કરો
રાજકોટમાં ટોચના બિલ્ડરોને ત્યાં આવક વિભાગનો સર્વે, 30થી વધુ અધિકારીઓએ તપાસ હાથ ધરી

રાજકોટ: રાજકોટના ચાર ટોચના બિલ્ડરોને ત્યા આવક વેરા વિભાગે સર્વે હાથ દર્યો હતો. બાલાજી ડેવલોપર્સ, આશુતોષી રીયાલીટી સહિતના ટોચના બિલ્ડરોના સર્વે ટીમે તપાસ હાથ ધરી છે. આ આવક વેરાના સર્વેમાં 30થી વધુ અધીકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઈન્કમટેક્સ વિભાગના વડા પંકજ શ્રીવાસ્તર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















