શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ramvan : અહીં જીવંત રામાયાણના થશે દર્શન, ક્યાં છે આ સ્થળ અને ક્યારથી લોકો માટે મુકાશે ખુલ્લું?
આગામી 17 ઓગસ્ટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં લોકમેળાને ખૂલ્લો મુકશે. આ જ દિવસે સૌરાષ્ટ્રના લોકોની સૌથી મોટી ભેટ મનપા દ્વારા નિર્મિત રામવનનું લોકાર્પણ કરશે.
રાજકોટઃ આગામી 17 ઓગસ્ટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં લોકમેળાને ખૂલ્લો મુકશે. આ જ દિવસે સૌરાષ્ટ્રના લોકોની સૌથી મોટી ભેટ મનપા દ્વારા નિર્મિત રામવનનું લોકાર્પણ કરશે. ગઈ કાલે મનપાએ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા મેળા સાથે રામવન લોકર્પણ માટે નિમંત્રણ આપવામાં આવ્યું.
રામવન એ રામાયણની પ્રતિતિ કરાવતું અદભુત બન્યું. રામવનમાં રામાયણ સહિતની હિન્દુ સંસ્કૃતિની ઝાંખી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ જોડાઈ તે માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓના પ્રયાસો.
ભગવાન રામ, સિતા અને લક્ષ્મણ.
ભક્તને ભેટતાં ભગવાન રામ.
ભગવાન રામની ભવ્ય પ્રતિમા.
ભગવાન રામ રાજા બન્યા પછીનું અદભૂત દ્રશ્ય.
રામવનનો પ્રવેશ દ્વાર.
રામવન. પ્રવેશ દ્વાર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion