શોધખોળ કરો

વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટનાથી રાજકોટમાં ચકચાર,  પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી

રાજકોટમાં લૂંટની ઘટના બની છે. વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના બની છે. આ લૂંટ બાદ પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી છે.  રાજકોટ પોલીસ દ્વારા આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ: રાજકોટમાં લૂંટની ઘટના બની છે. વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના બની છે. આ લૂંટ બાદ પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી છે.  રાજકોટ પોલીસ દ્વારા આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે.  એક મહિલા સાથે આરોપી જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટનાથી રાજકોટમાં ચકચાર,  પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી

FSLની ટીમ તપાસ માટે પહોંચી

શહેરના પોશ  વિસ્તારમાં ઘટના બનતા રાજકોટ પોલીસ દોડતી થઈ છે.  FSLની ટીમ તપાસ માટે પહોંચી છે.  શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,ડીસીપી સુધીર દેસાઈ, ACP અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. બપોરે 3 વાગ્યા આસપાસનો બનાવ છે. ઇન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં  ઘટના બની છે. 


વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટનાથી રાજકોટમાં ચકચાર,  પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી

નેપાળી ઘરઘાટી દ્વારા વૃદ્ધાને બંધક બનાવી આ લૂંટ ચલાવવામાં આવી છે.  રોકડ અને મુદ્દામાલ મળી 3 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે.  ડીસીપી ઝોન-2 સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.  નેપાળીને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. બપોરના પોણા ત્રણ વાગ્યે સમગ્ર ઘટના બની છે.  

Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  

કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.

રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Embed widget