શોધખોળ કરો

રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમમાં PM મોદીને ટેસ્ટ મેચ જોવા આમંત્રણ

રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 9 નવેમ્બરના રોજ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. તેથી પ્રથમ ટેસ્ટનું ગ્રાન્ડ ઓપનીંગ રાખવામા આવ્યુ છે.  ઓપનીંગ સેરેમનીમા ખાસ હાજર રહેવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ પાઠવવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરી 2014 ના રોજ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમનુ ઓપનીંગ તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું હતું કે ટેસ્ટ મેચમા 5000 જેટલા વિદ્યાર્થીને મેચ નિહાળવા માટૅ ફ્રીમા એન્ટ્રી આપવામા આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા

યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ

Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ

Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ

Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'

કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 

'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ

Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 

ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 

IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

Embed widget