શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

રાજકોટઃ રિંગરોડ પર કાર ચાલક યુવતી અને મહિલા PSI વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું હતું કારણ?

રાજકોટમાં મહિલા PSI અને મહિલાની દીકરી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSIને ગળાના ભાગે નખ વાગતા સામાન્ય ઇજા પહોંચી હતી.

રાજકોટઃ મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગરોડ પર ચેકિંગ વખતે PSIએ યુવતીને રોકી હતી. જોકે, યુવતીએ કાર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી હતી. ત્યારે અન્ય એક યુવતી ત્યાં પહોંચી અને ક્લાસ ટુ ઓફિસર હોવાનો દાવો કરતા કહ્યું બુટલેગરોને પકડી બતાવો. આ બનાવને પગલે ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા. રાજકોટઃ રિંગરોડ પર કાર ચાલક યુવતી અને મહિલા PSI વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું હતું કારણ? રાજકોટમાં મહિલા PSI અને મહિલાની દીકરી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSIને ગળાના ભાગે નખ વાગતા સામાન્ય ઇજા પહોંચી હતી. મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSIએ કાર અટકાવતા બોલાચાલી થઈ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી નાસી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી. રાજકોટઃ રિંગરોડ પર કાર ચાલક યુવતી અને મહિલા PSI વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું હતું કારણ? મહિલા અને તેની યુવતીએ પોલીસ સાથે કરી બોલાચાલી કરી હતી. જોકે, ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવાને બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હજાર રૂપિયાનો દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી. યુવતીએ હોસ્પિટલે જાઉં છું, તેમ કહેવા છતાં ડીટેઇન કરવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ કર્યો હતો. રાજકોટઃ રિંગરોડ પર કાર ચાલક યુવતી અને મહિલા PSI વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું હતું કારણ? બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, એક પોલીસ તરીકે પૂછપરછ ન કરી શકું તેવું કહ્યું હતું. મેં પૂછપરછ કરી કે ક્યાં જાવ છો મહિલા ગાડી ચલાવતી હોય તો સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં અને આ રીતે ગાડી ચલાવવાની છે તેવી સામાન્ય રીતે પૂછપરછ કરી હતી. રાજકોટઃ રિંગરોડ પર કાર ચાલક યુવતી અને મહિલા PSI વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું હતું કારણ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget