શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લાનાં સંખ્યાબંધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર. જાણો શું લેવાયો નિર્ણય ?

કોરોનાની ગંભીર સ્થિતિ છતાં તંત્ર બેફિકર રહેતા લોકોએ જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. જસદણ, ગોંડલ સહિતનાં તાલુકાનાં ગામોમાં વેપારીઓએ દુકાનો ખોલવાનો સમય ઘટાડ્યો છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો દ્વારા ફરીથી લોકડાઉનની માંગ પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, રાજકોટ જિલ્લામાં પણ સોશિયલ મીડિયા પર લોકડાઉનની માંગ ઉઠી છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાની ગંભીર સ્થિતિ છતાં તંત્ર બેફિકર રહેતા લોકોએ જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. જસદણ, ગોંડલ સહિતનાં તાલુકાનાં ગામોમાં વેપારીઓએ દુકાનો ખોલવાનો સમય ઘટાડ્યો છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા સુરેન્દ્રનર, જોરાવરનગર, રતનપર, લીંબડીમાં દુકાનો ખોલવાનો સમય ઘટાડ્યો છે. બોટાદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસાના કારણે રાણપુર વેપારી મહામંડળે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે આજથી એટલે કે સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બોટાદ ના રાણપુરમાં વધતા જતા કોરોના કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે. રાણપુર વેપારી મંડળની મીટીંગમાં કોરોના સંક્રમણને અટકાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મંડળે જાહેરાત કરી છે કે, આજે તારીખ-20-7-20 થી 31-7-20 સુધી સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુર તમામ દુકાનો, લારી, ગલ્લા, કેબીન સહીતના તમામ ધંધા-રોજગાર ચાલુ રહેશે જ્યારે બપોરના 2 વાગ્યા પછી તમામ ધંધા સ્વયંભૂ બંધ રહેશે અને આ સમય દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

Embed widget