શોધખોળ કરો

રાજકોટ 'ઓરેન્જ ઝોન'માં હોવા છતાં કેમ કોઈ પ્રકારની છૂટછાટ નથી અપાઈ? જાણો કારણ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેચીને ક્યા ઝોનમા કેટલી છૂટ આપવી તેની માર્ગદર્શિકા બહાર પાડી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેચીને ક્યા ઝોનમા કેટલી છૂટ આપવી તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે ગુજરાત સરકારે લોકડાઉનમાં ઝોન આધારે છૂટછાટ આપવા નક્કી કર્યુ છે. ગુજરાતનાં શહેરોમાં કોરાનાના વધતાં કેસો-ઊંચા મૃત્યુદરને જોતાં ગુજરાત સરકારે રેડ ઝોનમાં સમાવાયેલાં અમદાવાદ સહિત કુલ પાંચ મહાનગરોમાં બે સપ્તાહ સુધી લોકડાઉન યથાવત રાખવા નિર્ણય કર્યો છે. આ મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. બીજી તરફ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓને છૂટછાટ આપવામાં આવી છે. જો કે રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં કોઈ છૂટ આપવામાં આવી નથી તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે. રાજકોટમાં હાલ કોરોનાના 58 કેસ નોંધાયા છે અને તે 'ઓરેન્જ ઝોન' હેઠળ છે. આ સંજોગોમાં રાજકોટમાં ઘણી છૂટ મળવી જોઈએ પણ રૂપાણી સરકારે રાજકોટ શહેરને ખાસ કેસ ગણીને તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેરમાં કોઈ છૂટ નહીં આપવાનું જાહેર કર્યું છે. રાજકોટમાં જંગલેશ્વર સહિતના વિસ્તારો કોરાના માટે ડેન્જર ઝોનમાં છે તેથી છૂટ અપાય તો રોગચાળો ફેલાવાનો ડર હોવાથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઇ પણ વધારાની છૂટછાટ આપવામાં આવેલી નથી અને ત્યાં રેડ ઝોનની જેમ જ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. સરકાર દ્નારા લોકડાઉનમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget