શોધખોળ કરો
Breaking News: રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની લથડી તબિયત,રાજકોટથી અમરેલી જતા સમયે રસ્તમાં સર્જાઇ સમસ્યા
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની તબિયત લથડી હોવાના સમચાર મળ્યાં છે. રાજકોટથી અમરેલી જતા સમયે મોકરીયાની તબિયત લથડી

રામ મોકરીયાની તબિયત લથડી
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની અચાનક તબિયત લથડી હોવાના સમાચાર મળ્યાં છે. રાજકોટથી અમરેલી જતા સમયે મોકરીયાની તબિયત લથડી છે. રામ મોકરીયાને આટકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
વધુ વાંચો





















