","url":"https://gujarati.abplive.com/news/satish-kaushik-death-live-updates-actor-s-body-taken-to-hospital-for-postmortem-827153#640963360964014cbb576fa2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/news/satish-kaushik-death-live-updates-actor-s-body-taken-to-hospital-for-postmortem-827153","datePublished":"2023-03-09T10:10:22+05:30","dateModified":"2023-03-09T10:10:22+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/09/143b88ed12379b6e9f55ca3c71f619df1678374769481397_original.JPG","width":"720","height":"540"},"articleBody":"મધુર ભંડારકરે સતીશ કૌશિકને આપી શ્રદ્ધાંજલિ મધુર ભંડારકરે ટ્વિટર પર સતીશ કૌશિકને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમ ણે લખ્યું, હું અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિક જીના નિધનથી ઊંડો આઘાત અનુભવું છું, જેઓ હંમેશા ઉત્સાહી, ઊર્જાવાન  જીવનથી ભરપૂર હતા, તેમના પરિવાર અને સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. \r\n\r\nI am so shocked to hear the demise of actor-director Satish Kaushik ji, who was always vibrant, energetic and full of life, he will be missed immensely by the film fraternity & millions of admires, My deepest condolences to his family members. #OmShanti.🙏 @satishkaushik2 pic.twitter.com/Q9Sd0M1f28\r\n— Madhur Bhandarkar (@imbhandarkar) March 9, 2023","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"Satish Kaushik Death And Funeral Live Updates: સતીશ કૌશિકનું કારમાં હાર્ટ એટેકથી મૃત્યુ, દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં કરવામાં આવશે પોસ્ટમોર્ટમ","url":"https://gujarati.abplive.com/news/satish-kaushik-death-live-updates-actor-s-body-taken-to-hospital-for-postmortem-827153#64095d788a2f1609011eb382","mainEntityOfPage":"https://gujarati.abplive.com/news/satish-kaushik-death-live-updates-actor-s-body-taken-to-hospital-for-postmortem-827153","datePublished":"2023-03-09T09:45:52+05:30","dateModified":"2023-03-09T09:45:52+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/09/143b88ed12379b6e9f55ca3c71f619df1678374769481397_original.JPG","width":"720","height":"540"},"articleBody":"પોસ્ટમોર્ટમ સવારે 11 વાગ્યે શરૂ થશેસતીશ કૌશિકનો મૃતદેહ હાલમાં દિલ્હીની દીનદયાળ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. આજે લગભગ અગિયાર વાગ્યે તેમનું પોસ્ટમોર્ટમ શરૂ થશે. જે બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. આ પછી તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવામાં આવશે.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}}]}
શોધખોળ કરો

Satish Kaushik Death News: પંચતત્વમાં વિલીન થયા સતીશ કૌશિક, ભત્રીજાએ આપી મુખાગ્નિ

Satish Kaushik Death: અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું બુધવારે દિલ્હીમાં 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો.

LIVE

Key Events
Satish Kaushik Death News: પંચતત્વમાં વિલીન થયા સતીશ કૌશિક, ભત્રીજાએ આપી મુખાગ્નિ

Background

Satish Kaushik Death: અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું બુધવારે દિલ્હીમાં 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી હિન્દી ફિલ્મ ઉદ્યોગને આઘાત લાગ્યો અને ઘણા લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. સતીશને જ્યારે રોડ ટ્રીપ દરમિયાન હાર્ટ એટેક આવ્યો ત્યારે દિલ્હીમાં હતા. ગુરુવારે તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી
દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'અભિનેતા, નિર્દેશક અને લેખક સતીશ કૌશિક જીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન, તેમની કલાત્મક રચના અને અભિનય હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ''

20:47 PM (IST)  •  09 Mar 2023

પંચતત્વમાં વિલીન થયા સતીશ કૌશિક

વર્સોવાના સ્મશાનભૂમિમાં સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાના મિત્રને અંતિમ વિદાઈ આપતી વખતે અનુપમ ખેર પોતાના આંસુ રોકી શક્યા ન હતા. સતીશ કૌશિકના પાર્થિવ દેહને તેમના ભત્રીજાએ મુખાગ્નિ આપી હતી.

19:40 PM (IST)  •  09 Mar 2023

સલમાન ખાન સતીશ કૌશિકના ઘરે પહોંચ્યો

સલમાન ખાન સતીશ કૌશિકના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો છે. આ પહેલા અભિષેક બચ્ચન પણ સતીશ કૌશિકના ઘરની બહાર અનુપમ ખેરને મળ્યો હતો.

18:13 PM (IST)  •  09 Mar 2023

સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા આ સ્ટાર્સ

સેલેબ્સ તેમના મિત્ર, વરિષ્ઠ અભિનેતા, સહ અભિનેતા સતીશ કૌશિકના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. અર્જુન કપૂર, રાકેશ રોશન, બોની કપૂર, અલકા યાજ્ઞિક, અનુપમ ખેરથી લઈને રાજ બબ્બર સુધીના તમામ સેલેબ્સ સતીશ કૌશિકની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચ્યા છે.

18:12 PM (IST)  •  09 Mar 2023

સતીશ કૌશિકના પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો

સતીશ કૌશિકના પાર્થિવ દેહને લઈને ચાર્ટર્ડ ફ્લાઈટ મુંબઈ આવી ગઈ છે. થોડીવારમાં અભિનેતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવશે.

15:14 PM (IST)  •  09 Mar 2023

Satish Kaushik Death News Live: મુંબઈમાં આજે સાંજે 5 વાગે કરાશે સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર

પોસ્ટમોર્ટમ પૂર્ણ, મૃત્યુને કારણે હાર્ટ એટેક : સૂત્ર
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. અહેવાલો અભિનેતાના મૃત્યુના કારણ તરીકે કાર્ડિયાક અરેસ્ટ સૂચવે છે: સૂત્ર

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget