શોધખોળ કરો

અલ્હાબાદ હાઇકોર્ટના રિટાયર્ડ જજની કાળી કમાણીનો પર્દાફાશ, પત્નીના નામ પર કરી કાળી કમાણી

અલ્હાબાદ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ શુક્લાના કાળા નાણાનો પર્દાફાશ થયો છે. શુક્લા સામે અપ્રમાણસર સંપત્તિના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા છે. શુક્લા પર પહેલા પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે

અલ્હાબાદ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ શુક્લાના કાળા નાણાનો પર્દાફાશ થયો છે. શુક્લા સામે અપ્રમાણસર સંપત્તિના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા છે. શુક્લા પર પહેલા પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ નારાયણ શુક્લા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. આ કેસ 2014 અને 2019 વચ્ચે અપ્રમાણસર સંપત્તિના કેસમાં નોંધવામાં આવ્યો છે. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે જસ્ટિસ શુક્લાનું કાળું નાણું બે ટ્રસ્ટ, એક ફાઉન્ડેશન અને રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા લોન્ડર કરવામાં આવ્યું હતું.

જસ્ટિસ શુક્લા પર 2.5 કરોડથી વધુની આવકના ઘણા પુરાવા મળ્યા છે. ભૂતપૂર્વ ન્યાયાધીશે 1 એપ્રિલ, 2014 થી 6 ડિસેમ્બર, 2019 સુધીમાં રૂ. 4.07 કરોડની સંપત્તિ કમાવી અને ખર્ચી. જો કે, આ સમયગાળા દરમિયાન શુક્લાની આવકના તમામ જાણીતા સ્ત્રોતોમાંથી આવક માત્ર રૂ. 1.53 કરોડ હતી.

સીબીઆઈએ કહ્યું કે, પહેલા લખનૌના ગોલ્ફ સિટી વિસ્તારમાં પૂર્વ જજ અને તેમની બીજી પત્નીના ઘરે અને અમેઠીમાં તેમના સાળાના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન શુક્લાના મોબાઈલ ફોનના ડેટાના નિષ્કર્ષણમાં સુચિતા તિવારી સાથે તેની લિંક હોવાનું બહાર આવ્યું હતું. એવું બહાર આવ્યું છે કે ભૂતપૂર્વ ન્યાયાધીશે તેની પ્રથમ પત્ની સૈદીનના નામે મિલકત પણ મેળવી હતી.2021 માં, તપાસ એજન્સીએ શુક્લા વિરુદ્ધ લખનૌની પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (PIMS) સંબંધિત ન્યાયિક ભ્રષ્ટાચારની તપાસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

Sukma Naxalite Attack: સુકમામાં મોટો નક્સલી હુમલો, DRGના ત્રણ જવાન શહીદ, બે ઘાયલ, વિસ્તારમાં પેટ્રૉલિંગ વધારાયુ

Chhattisgarh News: છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં DRG ના 3 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સુકમા જિલ્લા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. શનિવારે સવારે નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંજગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો. 

જવાનો પર આ દરમિયાન નક્સલીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યુ હતુ, જોકે, બાદમાં જવાનોએ મોરચો સંભાળી લીધો અને જોરદાર જવાબ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન નક્સલી સામે લડતા લડતા DRG ના 3 જવાનોને ગોળી વાગી ગઇ હતી, અને ઘટનાસ્થળ પર જ તેઓનો મોત થઇ ગયુ હતુ, વળી, આ હુમલામાં 2 જવાનો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 

ઘટના સ્થળ પર મોકલવામાં આવી બેકઅપ ટીમ - 
બતાવવામાં આવી રહ્યુ છે કે, નક્સલીઓની સાથે જવાનોની રોકાઇ રોકાઇને ફાયરિંગ થઇ રહ્યુ છે. ઘટનાસ્થળ પર જગરગુન્ડા કેમ્પમાથી જવાનોની બેકઅપ ટીમ પણ મોકલવામાં આવી છે. શહીદ જવાનોમાં DRGના એએસઆઇ રામૂરામ નાગ, પ્રધાન આરક્ષક કુંજામ જોગા અને આરક્ષક વંજન ભીમાની શહીદી સામેલ છે. 

સુકમા એસપી સુનીલ વર્માએ બતાવ્યુ કે, જવાબી કાર્યવાહીમાં નક્સલીઓને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ અથડામણમાં કેટલીય નક્સલીઓ ઠાર મરાયા છે. જોકે, તેની બૉડી રિક્વર નથી થઇ શકી. ઘટનાસ્થલ પર જવાનો તરફથી બીજી વધુ ટીમ મોકલવામાં આવી છે.  

Naxalite attack: છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નક્સલી હુમલો, 3 જવાનો શહીદ

Crime News: છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં CRPF રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 જવાન શહીદ થયા છે. આ હુમલો CRPF 19 બટાલિયનની ROP પાર્ટી પર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને અનેક જવાન ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 2.30 વાગે સીઆરપીએફની ટીમ ઓરિસ્સાના નૌપાડા જિલ્લામાં રોડ નિર્માણનું કામ કરી રહેલા લોકોને સુરક્ષા આપવા માટે નીકળી હતી. પરંતુ સંતાઈને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget