શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? લેટેસ્ટ આંકડા પર એક નજર કરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેની વચ્ચે હાલ સુરત , ડાંગ, વાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

સુરત: શુક્રવાર રાતથી જ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મોડી સાંજથી વલસાડ, ડાંગ અને સુરત જિલ્લામાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેની વચ્ચે હાલ સુરત , ડાંગ, વાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, બારડોલીમાં 1 ઈંચ, ચોર્યાસીમાં 3 ઈંચ, કામરેજમાં 1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, માંડવીમાં 2 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ, પલસાણામાં 2 ઈંચ, ઓલપાડમાં 1 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, સુરત સીટીમાં 2.5 ઈંચ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા અને વાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી-કપરાડામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શુક્રવારે સાંજે 6 વાગ્યાથી અત્યારે સવારે 6 વાગ્યા સુધીમાં વાપીમાં 12 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં ગયા છે. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં 3.68 ઈંચ, કપરાડામાં 11 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, પારડીમાં 6.4 ઈંચ, વલસાડમાં 5 ઈંચ અને વાપીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારથી પણ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જિલ્લાનાં તમામ નદી નાળાઓ બે કાંઠે થઇ ગયા છે. ડાંગ જિલ્લા અવિરત વરસાદને કારણે જિલ્લાનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30થી વધુ ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવર ફ્લો થઈ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની વાત કરી તો, આહવામાં 5 ઈંચ, વઘઇમાં 8 ઈંચ, સાપુતારામાં 4 ઈંચ, સુબિરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ

Embed widget