શોધખોળ કરો

Surat: સુરતમાં 2 વર્ષની બાળકી ગુમ, ગણતરીના કલાકોમાં શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 વર્ષની બાળકી ગુમ થઈ હતી. જેને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢી હતી. પોલીસની ખૂબ જ પ્રસંશનીય કામગીરી જોવા મળી છે. 

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 વર્ષની બાળકી ગુમ થઈ હતી. જેને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢી હતી. પોલીસની ખૂબ જ પ્રસંશનીય કામગીરી જોવા મળી છે. 

2 વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી રમતી રમતી બીજી સોસાયટીમાં જતી રહી હતી. પરિવાર દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. બાળકી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારે પાંડેસરા પોલીસને જાણ થતા તાત્કાલિક બાળકીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Surat: સુરતમાં 2 વર્ષની બાળકી ગુમ, ગણતરીના કલાકોમાં શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

પાંડેસર પોલીસના જણાવ્યા અનુસાર સવારે 9થી 10 વાગ્યા આસપાસ રાકેશભાઈ સાહુ આવ્યા હતા તેમણે જણાવ્યું કે અમારી 2 વર્ષની બાળકી ગુમ થઈ છે. જેથી આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ તાત્કાલિક સર્વેલન્સની ટીમ અને અલગ-અલગ પોલીસની ટીમો બનાવી અને બાળકીને શોધી કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ અલગ અલગ સીસીટીવી કેમરા અને સોસાયટીમાં પૂછપરછ કરી ગણતરીકના કલાકોમાં બાળકીને શોધી તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.  

સુરત: સાયણ 108 ની ટીમની સરાહનીય કામગીરી, 1 કિલોમીટર કાદવ-કીચડમાં ચાલીને મહિલાની કરાવી સુરક્ષિત પ્રસુતિ

સુરતમાં સાયણ 108ની ટીમની સરાહનીય કામગીરી કરી છે.  પીપોદરા ખાતે રહેતા કાજલબેન પસમાંને પ્રસવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. જે બાદ 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હતી. જેને લઈ 108ની ટીમ 1 કિલોમીટર કાદવ-કિચડમાં ચાલીને મહિલાના ઘરે પહોંચ્યા હતા અને સ્થળ પર જ સુરક્ષિત મહિલાની ડિલિવરી કરાવી હતી. બાદમાં ચાલુ એમ્બ્યુલન્સમાં સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે મહિલા અને બાળકીનો જીવ બચી જતા સ્થાનિકોએ 108ની ટીમની પ્રશંસા કરી છે.

મળતી માહિતી મુજબ પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પોહચે તેવી સ્થિતિ નહોતી. જેથી EMT ભદ્રેશભાઈ અને PILOT અજયભાઈ નામના કર્મચારીએ સૂઝબૂઝથી કામ લીધું હતું. અંતે 1 કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પોહચી જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી.

પ્રસુતાએ બાળકીને જન્મ આપતા 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર 108 સુધી લાવવામાં આવી હતી. જ્યાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને બાળકીનો જીવ બચાવી 108 ની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget