શોધખોળ કરો

Surat: ફરી કાળમુખી બની સીટી બસ, યુવકના માથા પર બસના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ મોત

સુરત: શહેરમાં ફરી એકવાર ગોજારી ઘટના સામે આવી છે. સુરત બ્લુ સિટી બસ ફરી એકવાર કાળમુખી બની છે. શહેરના કતારગામ વિસ્તારમાં બસે એક યુવાનનો જીવ લીધો છે.

સુરત: શહેરમાં ફરી એકવાર ગોજારી ઘટના સામે આવી છે. સુરત બ્લુ સિટી બસ ફરી એકવાર કાળમુખી બની છે. શહેરના કતારગામ વિસ્તારમાં બસે એક યુવાનનો જીવ લીધો છે. યુવાન બસમાંથી ઉતરવા જઈ રહ્યો હતો ત્યારે જ બસ ચાલુ થઈ જતા યુવાન નીચે પટકાયો હતો. જે બાદ બસના પૈડાં યુવાનના માથા પરથી ફરી વળ્યા હતા. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

Surat: ફરી કાળમુખી બની સીટી બસ, યુવકના માથા પર બસના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ મોત

તો બીજી તરફ પોલીસે અમદાવાદની ઘટનામાંથી બોધપાઠ લઈ લોકોને ઘટના સ્થળેથી તાત્કાલિક ખસેડ્યા હતા. બીજો અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સીટી બસ ચાલકની અટકાયત કરી લીધી છે.  જો કે, વારંવાર સીટી બસના કારણે લોકોનવે જીવ ગુમાવવા પડે છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ સુરતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

આજી ડેમમાં મરવા જાવ છું,છેલ્લા રામ રામ

રાજકોટ: શહેરમાં એક યુવકના સ્ટેટસને લઈને ચકચાર મચી છે. યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને પોલીસ દોડતી થઈ છે તો બીજી તરફ પરિવારમાં ચિંતાનું મોજુ  ફરી વળ્યું છે. હકિકતમાં રાજકોટમાં એક યુવકે, ‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટસ મુક્યું હતું અને હવે આ યુવક સ્ટેટસ મુક્યા બાદ ગુમ થઈ ગચો છે. તેમણે એમ પણ લખ્યું કે, "છેલ્લા રામ રામ, આજીડેમમાંથી મારી લાશ મળશે, પોલીસ સાહેબ કોઈને હેરાન ન કરતા”. આમ યુવકે મોબાઈલમાં 3 સ્ટેટસ મુકી ઘરેથી ગુમ થઈ ગયો છે.

યુવકે પ્રથમ સ્ટેટસનું શું લખ્યુ?

Surat: ફરી કાળમુખી બની સીટી બસ, યુવકના માથા પર બસના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ મોત
જગદીશ સરવૈયા
સોરી મમી મને માફ કરી દે જે હું દુનિયા છોડીને જાન છું મારા ગયા પછી ચિંતા નો કરતી તારું ધ્યાન રાખજે મમી. મારી લાસ તમને આજી ડેમમાંથી મળી જશે હું પડવા જાઉ છું. મારા  ગયા પછી મારી છોકરીનું ધ્યાન રાખજે મારી મમી ઓકે સોરી મને માફ કરી દે જે છેલા રામ રામ સોરી. ...

જયશ્રી રામ
જય માતાજી
હર હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ

Surat: ફરી કાળમુખી બની સીટી બસ, યુવકના માથા પર બસના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ મોત

આજ રોજ હું આત્મ હત્યા કરુ છું. મારા મરવા પાછળ કોઈ કારણ નથી ઓકે મારા ગયા પછી પોલિશ સાહેબ તમને વિનંતી હે કે કોઈને હેરાન નો કરતા ઓકે મારી લાશ તમને આજી ડેમમાંથી મળી જશે, મારા મોત કારણ હું ખુદ છું કોઈને હેરાન નો કરતા ઓકે. હું દુનિયા છોડીને જાવ છું સોરી સોરી મારા બધાય ફ્રેન્ડને મારા છેલા રામ રામ રામ રામ. જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી.

ત્રીજુ સ્ટેટસ

Surat: ફરી કાળમુખી બની સીટી બસ, યુવકના માથા પર બસના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ મોત

મારા ઘરના ફેમીલી મને માફ કરી દે જો હું દુનિયા છોડીને જાવ છું મારા ગયા પછી મારી છોકરીને મારા મમીનું ધ્યાન રાખજો હું જિંદગી થાકી ગયો છું મને માફ કરી દેજો મારી લાસ આજી ડેમમાંથી મળી જશે. હું પડવા જાવ છું. સોરી સોરી સરવૈયા પરિવારનું ફેમિલી સોરી મને માફ કરી દેજો, સંજય ભાઈ સરવૈયા મોટી ભાઈ #ભાવનાબેન મોટી બેન શૈલેશ ભાઈ સરવૈયા મોટા બાપા  #સોનલબેન મોટી બેન તુષારભાઈ, સરવૈયા મોટી માં #સંગીતા મારી વાઈફ સોનલ, સરવૈયા. મોટા ભાભી #જીયા સરવૈયા છોકરી પરભા બેન મારા મમી #ઈસિકા સરવૈયા છોકરી મને માફ કરજો સોરી છેલા રામ રામ જયશ્રી રામ હર હર મહાદેવ જય માતાજી. સોરી સોરી

‘આજી ડેમમાં મરવા જાવ છું’ તેવું સ્ટેટ્સ મૂકી યુવાન ગુમ થઈ જતા શોધખોળ હાથ ધરાઈ છે.  પોલીસ -ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. આત્મહત્યા કરવા જવા અંગેનું સ્ટેટસ મુકનાર યુવકનું નામ જગદીશ સરવૈયા છે. જગદીશે આજી નદીના ફોટા પણ સ્ટેટ્સમાં અપલોડ કર્યા છે. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત પરિવાર પર ચિંતામાં ડૂબી ગયો છે. જો કે, આ યુવકે આ રીતનું સ્ટેટસ ક્યા કારણે મુક્યું તેની માહિત સામે આવી નથી. હવે પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવક ક્યા કારણે પોતાના જીવનનો અંત આણવા માગતો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Embed widget