શોધખોળ કરો
Advertisement
સુરતઃ બારડોલીના કાઉન્સિલરનું કોરોનાથી થયું મોત, ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
બાલકૃષ્ણ પાટીલ ઉર્ફે ભાણા પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.
સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે બારડોલી નગર પાલિકાના કાઉન્સિલરનું કોરોનાથી મોત થયું છે. બાલકૃષ્ણ પાટીલ ઉર્ફે ભાણા પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. પાટીલ બારડોલી મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન હતા. તેઓ સંક્રમિત થયા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
નોંધનીય છે કે, સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નીતિન ભજીયાવાલાના પત્ની જયશ્રીબેનને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની હોમ આઈસોલેશનમાં છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની દેખરેખ સારવાર શરૂ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion