શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાનો ધડાકોઃ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ખરાબ વાતાવરણ, લોકો વચ્ચે રહું છું તેથી સાચી વાત કહું છું...

સુરતની વરાછા બેઠક 2022માં જીતવી અઘરી છે. મારા વિસ્તારમાં વાતાવરણ બગડ્યું છે. મારા વિસ્તારમાંથી આપના કોર્પોરેટરો ચૂંટાયા છે

સુરતઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. દરમિયાન નવા મંત્રીમંડળની શપથ બાદ પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ દાવો કર્યો હતો કે સુરતની વરાછા બેઠક જીતવી છે અઘરી, કેમ કે, ભાજપના મતદારો વિમુખ થયા છે અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 2017 કરતા વધારે અઘરૂ છે કારણ કે તેના લોકોનો મિજાજ અલગ છે. ત્યાં વાતાવરણ બગડેલું છે. મારા વિસ્તારમાંથી આપના કોર્પોરેટરો ચૂંટાયા છે.

એક ટોચના ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર, કુમાર કાનાણીએ કહ્યું હતું કે, સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. સુરતની વરાછા બેઠક 2022માં જીતવી અઘરી છે. મારા વિસ્તારમાં વાતાવરણ બગડ્યું છે. મારા વિસ્તારમાંથી આપના કોર્પોરેટરો ચૂંટાયા છે. હું તો માનું છું કે સુરત જ નહી સૌરાષ્ટ્ર આખાની અંદર પાર્ટી અને ઉમેદવારનું નામ હશે તો તે વધારે ચાલશે તો જ અને એ અનુસાર પસંદગી થશે તો ચોક્કસ લડીશું. વ રાછા વિધાનસભા બેઠક જીતવી અઘરી છે. ત્યાંના લોકોનો મિજાજ  બદલાયો છે. ભાજપના મતદારો વિમુખ થયા છે.

કાનાણીએ જણાવ્યું હતું કે ભાજપના પાયાના કાર્યકર તરીકે મારે પક્ષને સાચી વાતથી માહિતગાર કરવા જ પડે. જો  અઘરું હોય તો મારે અઘરું કહેવું જ પડે. જેથી પાર્ટીને આગળની રણનીતિ બનાવવાની ખબર પડેય  પક્ષને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી. વરાછામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

Embed widget