શોધખોળ કરો

સુરતઃ મહાનગરપાલિકામાં ડસ્ટબિનની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો ભાજપના ધારાસભ્યનો આરોપ

સુરતમાં 13 હજાર 500 રૂપિયાની સ્માર્ટ કચરાપેટી ભંગાર હાલતમાં પડી છે

સુરતઃ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકામાં નવી કચરા પેટીની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. હર્ષ સંઘવીએ હલકી ગુણવત્તાની કચરા પેટી ખરીદવામાં મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો છે. સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં મુકવામાં આવેલ કચરાપેટીનું સમયસર મેઇન્ટેન્સ પણ કરવામાં આવતું નથી જેના કારણે કચરા પેટી ભંગાર હાલતમાં છે. સુરતમાં 13 હજાર 500 રૂપિયાની સ્માર્ટ કચરાપેટી ભંગાર હાલતમાં પડી છે. કૉર્પોરેશને 13 હજાર 500 રૂપિયામાં કચરા પેટી ખરીદી હોવા છતાં હલકી ગુણવતાના કારણે સાઉથ ઝોન ગોડાઉનમાં કચરાપેટીના ઢગલા પડ્યા છે. કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું ધારાસભ્યની સૂચનાને ગંભીરતાથી લેવામાં આવશે. સુરત શહેરના હિતમાં તમામ પ્રયાસો કરાશે અને કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો હશે તો તેના વિરુદ્ધ ચોક્કસ પગલા લેવાશે. વિપક્ષે એસીબી તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget